SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અગરચંદ નાહટા-મધુસૂદન ઢાંકી આંબા રાયણિ તણીય વનરાજી જાણે આવિ જલહર ગાજી ભાજય ગિઉ દુકાલે-૧૦ મન રંગિ જઉ ચડીય પાજ તુ નિશ્ચઈ સરીયાં અખ્ત કાજ રાજ-પહિં અણુ-૧૧ પ્રીય ભણઈ, દુખિ જઈય તિહાં અ૭ઈ નિરંતર સીયલી છાહ બાહાં મ મેલ્વિસિ તંતે-૧૨ ઈકિ વીસમઈ ઈકિ આઘા જાઈ ઈકિ મનરંગ વાયત્ર વાઈ ઈક ગાયઈ તીહાં ગીત–૧૩ પહિલી પરવઈ લેઈ વિસામઉ બીજી ઊપરિ વિહલા ધામ જિમ પામુ ભવ-અંતે–૧૪ આગલિછઈ માકડ પગથાહર તીરછે અતિ સાકડ કાઈ કડિકર રઈજ હાથ–૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા , સહંતા જાતા સંઘહ સાથે-૧૬ ત્રિહ શિલા ત્રીજી પર્વ ભણી ચઉત્થી સૂતકકારણિ સુણીય હણું રે – ૧૭ તુ પામી મઈ પિલિ જ પહિલી પુણ્ય-કાજ જે અચ્છઈ સઈલી હલીસક દિલ સારે–૧૮ દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારગિ સહી રહીયં પાપ અસેસે-૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230089
Book TitleJaytilaksuri Virachit Girnar Chaitya Pravadi
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, M A Dhaky
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size357 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy