________________
babachh
[3]
hahaha ave a caaomad
नरसिंहस्य पुत्रोऽभूत् ॥ रूपवान सुंदराकृतिः ॥ चिरं जय सदा ऋद्धिवृद्धिर्भवतु धर्मतः ॥ १८ ॥ હવે તે નરિસ હને રૂપવાન તથા મનેાહર શરીરવાળા પુત્ર થયા. તે સદા જયવંતા વર્તા! તેમ જ ધથી સમૃદ્ધિની વૃદ્ધિ થાઓ. (૧૮)
॥ કૃતિ વૈરાવહિ॥
गांधीमोहोतागोत्रे सा केशवजी निजभुजोपार्जितवित्तेन धर्म कार्याणि कुरुतेस्म । तद्यथा, निजपरिकरयुक्तो संघसार्धं विमलाद्वितीर्थे समेत्य कच्छ सौराष्ट्रगुर्जर मरुधर मेवाडकुंकणादिदेशादागता बहुसंघलोकाः मिलिताः, अंजनशलाका प्रतिष्ठादिमहोत्सवार्थं विशालमंडपं कारयतिस्म ।
ગાંધી મહેાતા ગાત્રમાં ઉત્પન્ન થયેલા શા. કેશવજી નામના શેઠે પેાતાની ભુજથી ઉપાન કરેલાં દ્રવ્ય વડે ધર્મ કાર્યો કર્યાં તે નીચે મુજબ છેઃ તે શેઠ પેાતાના પરિવાર સાથે સ`ધ સહિત શ્રી શત્રુંજય તીમાં આવ્યા. તે સધમાં કચ્છ, સેરઠ, ગુજરાત, મારવાડ, મેવાડ તથા કુંકણુ આદિક દેશામાંથી આવેલા ઘણા લોકો એકઠા થયા હતા. પછી તે શેઢે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિ મહેાત્સવ માટે ત્યાં મેટા મ`ડપ રચાવ્યા.
तन्मध्ये नवीनजिनबिंबानां रूप्यपाषाणधातूनां बहुसहस्रसंख्यानां सुमुहूर्ते सुलग्ने पठोपरि संस्थाप्य तस्य विधिन क्रियाकगर्न श्रोरत्नसागरसूरिविधि पक्ष गच्छपतेरादेशतः मुनिश्री देवचंद्रगणिना तथा क्रियाकुशलश्राद्धैः सह शास्त्रोक्तरीत्या शुद्धक्रियां कुर्वन् ।
તે વિશાળ મંડપમાં રૂપાનાં, પાષાણનાં તથા ધાતુનાં હારીણમે નવીન જિનબિંબાને ઉત્તમ મુહૂતૅ તથા શુભ લગ્ને પીઠિકા પર સ્થાપવામાં આવ્યાં. પછી તેની ક્રિયા કરવા માટે વિધિપક્ષ (અંચલ) ગચ્છના નાયક શ્રી રત્નસાગરસૂરિજીની આજ્ઞાથી મુનિશ્રી દેવચંદ્રણજીએ ક્રિયા કરવામાં કુશળ એવા શ્રાવકાની સાથે મળીને શાસ્ત્રોમાં કહેલી રીત મુજબ શુદ્ધ ક્રિયા કરી.
श्रीवीरविक्रमार्कतः संवत् १९२१ ना वर्षे तस्मिन श्रीशालिवाहनभूपालकृते शाके १७८६ प्रवर्त माने मासोत्तम श्री माघमासे शुक्लपक्षे तिथौ सप्तम्यां गुरुवासरे मार्तंडोदयवेलायां सुमुहूर्ते सुलग्ने स्वर्णशलाकया जिनमुद्राणां श्रीगुरुभिश्च साधुभिरंजनक्रियां कुरुतेस्म ।
શ્રી વિક્રમા'ની સંવત ૧૯૨૧ ની સાલમાં તથા શ્રી શાલિવાહન રાજાના શકની ૧૭૮૬ ની સાલમાં શ્રી માઘ માંસ નામના ઉત્તમ માસમાં શુકલ પક્ષની સાતમની તિથિએ ગુરુવારના દિવસે સૂર્યોદય વખતે ઉત્તમ મૂહુર્ત તથા શુભ લગ્ન આવ્યે છતે શ્રી ગુરુ મહારાજે તથા સાધુએએ મળીને તે સધળી જિનપ્રતિમાએની 'જનશલાકા કરી.
संघ लोकान् सुवेषधारीन् बहुऋध्ध्या गीतगानवाजित्रादिपूर्वकं समेत्य जिनपूजनलोंछनादिक्रिया - याचकानां दानादिसंघवात्सल्यादिभक्तिर्षतश्चक्रे ।
શ્રી આર્ય કલ્યાણ મતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org