________________
က်လက်က်က်က်က်က်
bhabhishabh [૪૫]
૧૪૯, આગરાના લેાઢા ગેાત્રીય મંત્રી બાંધવ શ્રી કુરપાલ–સાનપાલે બધાવેલાં બન્ને જિનાલયેાના શિલાલેખાની નકલ અચલગચ્છ પટ્ટાવલિમાં પૃ. ૩૦૦ ઉપર અનુવાદ સહિત અપાયેલ છે, તે આ પ્રમાણે છે :
पातसाहि श्री जहांगीरराज्ये
૫ શ્રી સિદ્ધેભ્યો નમઃ ।।
૫
स्वस्ति श्री विष्णुपुत्रो निखिलगुणयुतः पारगो वीतरागः । पायाः क्षीणकर्मा सुरशिखरीसमः कल्पतीर्थदाने || श्रीश्रेयान् धर्ममूर्तिर्भविकजनमनः पंकजे बिम्बभानुः । યાળાંમોધિચંદ્ર: મુનનિષ્ઠરે સેન્ચમાનઃ શ્રૃવાજી: ॥
॥
સર્વ ગુણા વડે યુક્ત થયેલા, સંસારને પાર પામેલા, રાગ રહિત ક્ષીણુ થયેલ છે કર્મો જેમનાં, એવા કલ્પવૃક્ષ સરખા તીને આપવામાં મેરુ પર્યંત સમાન, લક્ષ્મી તથા કલ્યાણ કરનારા ધની મૂર્તિ સમાન, ભવ્ય લોકેાના મન રૂપી કમલને વિકસ્વર કરવામાં સૂર્યબિંબ સરખા, કલ્યાણુ રૂપી સાગરની વૃદ્ધિ કરવામાં ચંદ્ર સમાન, દેવા તથા મનુષ્યોના સમૂહેાથી સેવાતા અને દયાળુ એવા કલ્યાણયુક્ત મેક્ષલક્ષ્મીવાળા વિષ્ણુ રાજાના પુત્ર શ્રી શ્રેયાંસનાથ પ્રભુ તમારું રક્ષણ કરા ! (૧)
૧
ऋषभमुखाः सा । गौतमाद्या मुनीश्वराः ॥ पापकर्मविनिर्मुक्ताः । क्षेमं कुर्वेतु सर्वेदा ।। २ ।।
ઋષ દેવ પ્રભુ આદિ સન તીર્થંકરા તથા ગૌતમ સ્વામી આદિ મુનીશ્વા કે જેએ પાપકાર્યાથી સથા પ્રકારે મુક્ત થયેલા છે, તેએ હમેશાં તમારુ કલ્યાણુ કરા ! (૨)
છુપાવવાૌ । ધર્મસ્થપાયનૌ । સ્વયંનમાર્તૌ । સ્તિહિયતે તયોઃ ।। રૂ।
કુરપાલ અને સ્વપાલ નામના બન્ને શ્રાવક ભાઈએ કે જેઓ ધર્મ કાર્યોમાં તત્પર હતા તથા પેાતાના વંશ રૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન હતા, તેમની આ પ્રશસ્તિ લખાય છૅ, (૩) શ્રીમતિ હાયને જ્યે । ચંદ્રલિમૂ તે ॥ પત્ર જ્ઞધિસાથે વિઝ્માનિત્યમૂપતેઃ ।। ૪ ।।
વિક્રમાદિત્ય રાજાના શ્રીમાન તથા મનહર એવા સેાળ સેા એકેતેર (૧૬૭૧) ના વર્ષમાં, તેમ જ પાઁદર સેા છત્રીસ (૧૫૩૬)ના શક સંવત્સરમાં, (૪)
मासे वसंत | शुक्लायां तृतीयातिथौ । युक्ते तु रोहिणीभेन । निर्दोषे गुरुवासरे ॥ ५॥ વૈશાખ માસમાં, વસંત ઋતુમાં, શુકલ પક્ષની ત્રીની તિથિને દિવસે, રાહિણી નક્ષત્રથી યુક્ત થયેલા અને દોષ વિનાના એવા ગુરુવારને દિવસે, (૫)
Jain Education International
૧. ધ્વનિમાં ધર્મ મૂર્તિ સૂરિજીનું નામ સૂચવ્યું છે.
૨. ધ્વનિમાં કલ્યાણસાગરસૂરિજીનું નામ સૂચવ્યું છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org