________________
Gadhada Ga
aaaba
kohitbhaththshalas [૪૯] *'ચિવિજ્ઞાાત્ર-ધ્વજ્ઞાંગુરુદત્તાત્તમં । વ્યસ્ત્રીર્માળચાત-ચતુર્થાંવાનિસં॥ ર્ ॥ વળી તે નવાનગર શહેર છેક આકાશને અડકતા એવા દેવ દિશના અગ્રભાગમાં રહેલી ધાએનાં વચ્ચેથી સૂર્યના તાપને દૂર કરનારું છે તથા રૂપું, સુવર્ણી અને મણુિના બારાથી શાભીતું છે. (૩) तत्र राजा प्रशास्ति श्रीजसवंताभिधो नृपः ॥ जाम श्रीशत्रुशल्याह्नकुलांबरनभोमणिः ॥ ४ ॥
તે નવાનગર શહેરમાં શ્રી જશવંત નામના (જસાજી નામના) રાજ રાજ કરે છે, કે જે જામશ્રી શત્રુશલ્ય (સતાજી) નામના રાજાના કુલરૂપી આકાશમાં સૂર્યં સમાન (દીપી રહેલા છે.) (૪)
यत्प्रतापाग्निसंताप - संतप्त इव तापनः । निर्माति जलधौ नित्य-मुन्मज्जननिमज्जने ॥ ५ ॥
જે શ્રી જશવ ંતસિહજીના પ્રતાપ રૂપી અગ્નિના તાપથી જાણે તપી ગયા ઢાય નહિ એવા સૂ હંમેશાં સમુદ્રમાં ડૂબકી મારે છે ! (૫)
વમૂત્યુ: શ્રીમહાવીર-પટ્ટાનુક્ષ્મમૂષળાઃ ।। શ્રોત્રંચરુનળાધીરા | લાતિસૂચઃ || ૬ ||
શ્રી મહાવીર પ્રભુની પાટાનુપાટમાં અલંકાર સરખા તથા શ્રી અચલગચ્છના નાયક એવા શ્રી આય રક્ષિતસૂરિજી નામના આચાય થયા. (૬)
तत्पट्टपंकजादित्याः। सूश्श्रिीजयसिंहकाः ॥ श्रीधर्मघोषसूरींद्रा | महेंद्रात्सिंहसूरयः ॥ ७ ॥ તે શ્રી આરક્ષિતસૂરિજીની પાર્ટીરૂપી કમલને વિકસ્વર કરવામાં સૂર્યાં સરખા શ્રી જયસિંહરિજી થયા. તેમની પાટે શ્રી ધર્માંધાષસૂરિજી થયા અને તેમની પાટે શ્રી મહેન્દ્રસિંહરિજી થયા. (૭)
श्रीसिंहप्रभसूरीशाः । सूरयोऽजित सिंहकाः || श्रीमद्देवे द्रसूरीशाः । श्रीधर्मप्रसूरयः ॥ ८ ॥ તેમની પાટે શ્રી સિંહપ્રભસૂરિજી થયા. તેમની પાટે શ્રી અજીતસિ ંહરિજી થયા. તેમની પાટે શ્રી દેવેન્દ્રસૂરિજી થયા તથા તેમની પાટે શ્રી ધર્મ પ્રભસૂરિજી થયા. (૮)
श्रीसिंहतिलकाहाच । श्रोमहेंद्रप्रभाभिधाः || श्रीमंतो मेरुतु गाख्या । बभूवुः सूरयस्ततः || તેમની પાર્ટ શ્રી સિ'તિલકસૂરિજી થયા. તેમની પાટે શ્રી મહેન્દ્રપ્રભસૂરિજી થયા. ત્યાર પછી તેમની પાર્ટ શ્રીમાન મેરુતુ ંગસૂરિજી નામના આચાર્ય થયા. (૯)
समग्र गुणसंपूर्णाः । सूरिश्रीजयकीर्तयः । तत्पट्टेऽथ सुसाधु श्रीजयकेसरिसूरयः ॥ १० ॥
તે શ્રી મેરુતુગસૂરિજીની પાટે સર્વ ગુણાથી યુક્ત એવા શ્રી જયકાતિસૂરિજી નામના આચાર્ય થયા તથા તેમની પાટે શ્રી જયકેસરસૂરિજી નામના ઉત્તમ મુનિરાજ થયા. (૧૦)
श्रीसिद्धांतसमुद्राख्य—सूरयो भूरिकीर्तयः ॥ भावसागरसूरींद्रास्ततोऽभूवन् गणाधिपाः ॥ ११ ॥ તેમની પાટે ઘણી પ્રીતિ વાળા શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી નામના આચાર્ય થયા અને ત્યાર પછી તેમની પાર્ટ ભાવસાગરસૂરિ નામના ગચ્છનાયક થયા. (૧૧)
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org