________________
•[૪૯]
၁ာာာာာာာာာာာာာာာာသာာာာာာာာာာာPPာာာာာာာFFFFFFPse r ૭૨. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરાણામુપદેશેન મયગલેન પદ્મપ્રભુ જિનબિંબ કારિત...
(અ'ચલગચ્છ જિનાલય, રાધનપુર)
૭૩. સ. ૧૮૮૧ વષે...અચલગચ્છે...તેજસાગરજી,..
(રાધનપુરના અચલગચ્છ જિનાલયમાં ગુરુપાદુકા છે.) ૭૪. સં. ૧૫૨૩ વષે વિમલનાથ બિંબ પ્રતિષ્ઠિત અચલગચ્છે શ્રી જયકેશરીસૂરીણામુપદેશેન..પ્રાગ્ભટ્ટ વશે શ્રેષ્ઠિ શ્રી વચ્છરાજ સુશ્રાવકેણુ.
૭૫. સ. ૧૪૯૯ વર્ષે શ્રી પામા ભા. સલખુ યુક્તન પુત્ર કાર્તિ સુરીણામુપદેશેન શ્રી પાર્શ્વનાથ ખૂિબ કારિત
[ખુડાલા, (જિ. જોધપુર) રાજસ્થાન] નાયા શ્રેયસે શ્રી અ...ચલગચ્છેશ શ્રી જયપ્રતિષ્ઠિત શ્રી સધેન,
(આબુમાં ખરતર વસહી નજીકની ધર્મશાળામાં અમે ઉતરેલા, ત્યાં કબાટમાં મૂર્તિને પરિકર પડેલ, તેના લેખ. તા. ૧૪-૩-૭૬ના લેખ ઉતારેલ છે.)
૭૬. સ. ૧૫૫ર વર્ષે... માહ વદ ૧ શનૌ શ્રી ભીનમાલ વાસ્તવ્ય ઉદ્દેશ વંશે વાગજી ભાર્યા વાલ્ડા ભા. વિદે પુ. સાગલ ભા, સિરીયાદે પુ, રહીયા ભા...લાખેર સહિતેન શ્રી અંચલગચ્છે સિદ્ધાંતસાગરસૂરીણામુપદેશેન શ્રી શાંતિનાથ બિંબં સ્વશ્રેયાર્થ કારિત, પ્રતિ શ્રી સંઘેન.
(અ*ચલગચ્છીય શાંતિનાથ જિનાલય, ભીનમાલ) ૭૭. સ. ૧૫૭૨ વર્ષે વૈશાખ સુદ ૫ સામે ઉપદેશ ના. મહ, ધરણા પુ. જિષ્ણુદત્ત ભા. ધીરુ પુ. વરસિધ રતા ભા. રતનાદે (દેવાણંદ શાખાયાં) પુ. ભીદા નૌતાદિ સહિતન મહારતાકેન શ્રેયાર્થે વાસપૂજય ખિળ કારિત પ્રતિ. શ્રી અચલગચ્છે ભાવસાગરસૂરિભિઃ
(અ’ચલગચ્છ જિનાલય, ભીનમાલ) ૭૮. સ. ૧૯૧૦ વષૅ ફા. સુ. ૨ શનૌ પત્તન વાસ્તવ્ય લઘુ પ્રાગ્ધાટ જ્ઞાતીય દેશી દેમા ભા. નાઇ, સનાઈ પુત્ર દે, કા, જીવા, ખાઈ નાથી હિતેન શ્રી ઝોયાંસનાથ બિબ કારિત પુન્યા પ્રતિષ્ઠિત શ્રી સૂરિભિઃ (છત્રધારી માણુસની કૃતિ છે. કલાત્મક ધાતુભૂતિ છે.)
(અ‘ચલગચ્છ જિનાલય, ભીનમાલ)
૭૯. સ. ૧૪૯૨...વષૅ...શ્રીશ્રીમાલ જ્ઞાતીય રત્નસિંહસૂરિભિઃ
(અચલગચ્છ જિનાલય, ભીનમાલ)
૮૦. સ. ૧૧૪૧ વૈશાખ સુદ ૧ શ્રી મરુદેશીય ઠાકુરદેવ સુત માતૃદેવ સુત...નિજ માતૃકોય નિમિત્તે કા. (જૈન દેરાસર, જૂનણી-રાજસ્થાન) સુદિ
૮૧. અ’ચલગચ્છે શ્રી જ્યૂકેશરીરિ ઉપદેશેન સં. ૧૫૧૦ માગસર
(સકલાણા દેરાસરની ભીતના શિલાલેખ)
[‘સિંધ વિહાર વર્ણન’ પૃ. ૧૫૪ માં શ્રી જય’તવિજયજી લખે છે : ‘ગોધન સ્ટેશનથી સડકે શા માઈલ ચાલ્યા પછી જમણી તરફના હાથ તરફ ૨ ફર્લોગ દૂર સકલાણા ગામ દેખાય છે. શ્રી આદીશ્વરનુ મંદિર પહાડની ખીણમાં છે ૪૮ વર્ષો પૂર્વે પ્રતિષ્ઠા થઈ. આ ગામમાં અચલગચ્છના શ્રાવકોની પ્રધાનતા,’
આ લેખ સકલાણા દેરાસરની ભીંત પર છે. હાલ આ દેરાસરના જીર્ણોદ્ધાર આહાર સંધે ૧૯૮૯ માં કર્યાં.)
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org