SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ મૃત્યુના ભયથી મુક્ત થાય, અને [૧૦૦૦૦૦] લક્ષ જાપ કરતાં અણુિમાદિ મહાદ્ધિ ને પામે. (૨૯—૩૦) " શ્રી મંત્રાધિરાજ સ્તાત્ર’ હે સ્વામિન્! [ પાર્શ્વનાથ ભગવાન] પ્રાણાયામ અને મંત્રના યોગથી તમારૂ ધ્યાન જે વા કરે છે, તેએ નિરૂપદ્રવ આત્માનું ધ્યાન કરવાથી સિદ્ધ થાય છે. (૩૧) પરમાનંદ સ્વરૂપવાળા આ મરણુ કરાયેલા શ્રીપાર્શ્વનાથ જિનેશ્વર હના આપનાર, કામ આપનાર, શત્રુના નાશ કરનાર અને સ સૌખ્યના દેનાર છે તે તમારૂં રક્ષણ કરેા. (૩૨) આ સ્તોત્ર તત્ત્વરૂપ છે, તેમજ સ` મંગળ અને સિદ્ધિને આપનાર છે, જે આ રાત્રને હમેશાં ત્રિકાળ ભણે છે તે [માક્ષ] લક્ષ્મીને મેળવે છે. ( ૩૩ )
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy