________________
૧૮
श्रीजैनस्तोत्रसन्दोह
[પ મહાકવિ
કેટલાક દિવસ રહ્યો અને ત્યાંના પતિથી શાસ્ત્રાર્થ કરતા ડાહા (ચેદી)ના કરાજાના દરબારમાં પહોંચ્યા. જ્યાં પંડિત ગંગાધરને શાસ્ત્રામાં જીતીને તે ધારામાંo આવ્યા પણ તે સમયે ત્યાંના વિદ્વાન રાજા ભાજ જીવતા ન હતા.૩૨ ત્યાંથી ગુજરાતમાં પદાર્પણ કર્યું અને રાજા કર્ણદેવ સાલકીના સમયમાં અહિલવાડમાં ઉતર્યાં. ત્યાં કેટલાક સમય સુધી નિવાસ કરી સેામેશ્વરની યાત્રા કરી સમુદ્રમાર્ગે દક્ષિણમાં પહોંચ્યા. ત્યાંથી રામેશ્વર થઇને પાછા ઉત્તરમાં કલ્યાણપુરમાં આવ્યા હતા. ત્યાંના સાલકી રાજા વિક્રમાદિત્યે (૬) તેનું સન્માન કરીને પેાતાને ત્યાં રાખ્યા અને વિદ્યાપતિ (મુખ્ય પડિત)ની ઉપાધિ (કિાબ) તથા વિશાળ સમૃદ્ધિ પ્રદાન કરી. કવિએ પેાતાની પાછળની અવસ્થા અહિંજ વિદ્યાવ્યાસંગમાં પસાર કરી હતી.
વંશવૃક્ષ. મુક્તિકળશ
1 રાજકળશ
જ્યેષ્ઠકળશ – નાગદેવી
ઇષ્ટરામ
ખિલ્હેણ એણે રચેલા અને ઉપલબ્ધ થતા ગ્રંથા આ પ્રમાણે—
{
આનંદ
,
૩૧ વિશેષ માહિતી માટે જુએ ઈ. સ. ૧૯૩૩ જુનના શારદાના અંકમાં છપાયેલ ‘ ભાજરાજાની ધારાનગરી ' નામને ન્યા. વ્યા. તથ મુનિશ્રી હિમાંશુવિજયજીને લેખ.
૩૨ જીઆ સોળીયોા પ્રાચીન પ્રતિજ્ઞાન પૃ. ૧૨૧–૧૨૨ નું ટિપ્પન.