________________
પછી સાધ્યનામથી ગણતાં સાધકનું નામ જે સ્થાને આવે તેવું ફળ આપનાર મંત્ર જાણ. પાંચનાં નામ
૧ સાધ, ૨ સિદ્ધ, ૩ સુસિદ્ધ, ૪ શત્રુરૂપ, અને ૫ મૃત્યુદાયી. આ પાંચ ભેદમાંથી આદ્ય ત્રણ ભેદ અનુક્રમે શ્રેષ્ઠ, મધ્ય, અને સ્વ૫ ફળ આ૫નાર હોવાથી શિષ્યની યેગ્યતા પ્રમાણે આપી શકાય છે. પરંતુ છેવટના બે ભેદ નામ પ્રમાણે ગુણવાળા હોવાને લીધે કેઈને પણ આપવા રોગ્ય નથી.
સ્થાપના
||
જ