________________
તા સાધકના હાલ બૂરા થાય છે. ધેાખીના કુતરા ના ઘરના અને ના ઘાટના’ એવી દશા પ્રાપ્ત કરે છે.
મંત્ર સાધના કરતાં અમુક ગાંડા થયા, ફલાણા મૃત્યુ પામ્યા વગેરે અનેક દૃષ્ટાંતા સાંભળવામાં આવે છે. તે સ કારણ તેમનામાં શારીરિક અને માનસિક બળની ખામી છે. હરકાઇ મંત્રની સાધના કરતાં પહેલાં મનુષ્યે પાતામાં માનસિક અને શારીરિક ખળ કેટલું છે તે જરૂર તપાસવું જોઇએ. જો તેવા મળની ચેાગ્યતા જણાય તા કંઇ પણુ શંકા આણ્યા વગર આરાધન પ્રારંભી શકે. અને જો ખામી માલુમ પડે તેા રાત દિવસ અભ્યાસ કરી શારીરિક અને માનસિક શક્તિ સંપાદન કરી પછી કામ ઉપાડે. અભ્યાસ કરવા છતાં પણ એ પેાતે તેટલી ચેાગ્યતા પ્રાપ્ત કરી શકે નહી તેા કામ છેડી દેવું જોઈ એ. કારણ કે માધ્યમિક સ્થિ તિવાળા જીવા મત્ર સાધનથી લાભ મેળવી શકશે કે કેમ એ અમને શકા છે ?, એ શિવાય ઇંદ્રિય અને કષાયના જય; મિતાહારપણું, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, મૌન, દયા, દાક્ષિણ્ય, અને પાપકારિત્વ વિગેરે ગુણૢા કેળવવાની ખાસ જરૂર હાય છે.
ગુરુગમની જરૂર.
ચારિત્રમુદ્ધચાદિ ગુણ્ણા મેળવ્યા શિવાય ગુરુની પ્રસન્નતા થાય નહી, અને તે શિવાય સવિદ્યાની પ્રાપ્તિ થવી એ આકાશકુસુમવત્ છે. હરકેાઈ વિદ્યામાં શિક્ષકની ખાસ જરૂર હાય છે, તે શિવાય યથાર્થ રીતે સમજી શકાય નહી. વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થ બનાવતાં આપણે ઘણી