SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ધ ] પ્રસ્તાવના ૭૯ ૪૬૦૫ પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ–મહેસાણા.), દ્વાત્રિ શલકમળબંધ સન્નમન્ત્રિદર્શન મહાવીર સ્તોત્ર (પૂના રાજયવિજય સંગ્રહ, પ્ર. જૈન ગિરનાર પર સંધ લઈ યાત્રા કરી. સ. ૧૪૫૨માં સ્તંભતીર્થમાં જયતિલકસૂરિએ સિહુને આચાર્યપદ આપ્યું તેના મહેાત્સવ કર્યાં. રત્નચુલા સાધ્વીને મહત્તરાપદ્મ આપ્યું. તેના ઉક્ત પુત્ર સજ્જનસિંહને કૌતુગઢથી શાણરાજ નામના પુત્ર થયા જેણે પેાતાની બહેન કર્માંદેવીના શ્રેયાર્થે મહેશાણામાં ઋષભદેવને પરિકર રચાવ્યે, માઢેરા પુર વાસી દ્વિજ તે તથા વિષ્ણુક જાતિના બંદીવાનેાને છે।ડાવ્યા. ગિરનાર પર વિમળનાથ પ્રાસાદ બંધાવ્યા અને ચાર ગૂર પાતશાહ (અહુમ્મટ્ઠાદિ ) પાસે સારૂ માન મેળવ્યું. પ્રસ્તુત શાણરાજે આ માચાના ઉપદેશથી સાતેક્ષેત્રમાં ધન ખર્યું. એ સૂરિએ ગિરિપુર (ડુંગરપુર) નગરમાં ઘીયાવિહાર નામના ઋષભદેવ પ્રાસાદમાં ૧૨૫થી અધિક મણુના પિત્તલના સપરિકર ઋષભદેવ ખિંખની ચૈત્ય પ્રતિષ્ઠા કરી, કાનગરમાં પિત્તલમય સુભવજિન ર્મિંબ અને પ્રાસાદની પ્રતિષ્ઠા કરી. એમ માલવક, મેદપાઢ, ખડગ, વાગડ, ગુર્જર, સૌસષ્ટ્ર, કુકણુ, દક્ષિણાપચ વગેરે દેશમાં સ્થાને સ્થાને આ આચાયે પ્રતિષ્ઠિત કરેલાં ચૈત્ય બિંખા જોવામાં આવે છે. અમદાવાદના સુલતાન બાદશાહ અહુમંદને પ્રતિખાધી શાનાન્નતિ કરી હતી, કહ્યું છે કે— तत्पट्टे सूरयः शश्वद् रत्नसिंहा दिदीपिरे । सद्भ्यः स्वेष्टप्रदानेन यैर्लब्ध्या गौतमाथितम् ॥ जायेते स्माहम्मदाबादाधिपः शाहिर हिम्मदः । तं प्रबोध्य महीपीठे चक्रिरे शासनोन्नतिम् ॥ એમના પ્રતિમાલેખા—સ. ૧૪૮૯, ૧૫૧૦–૧૧–૧૨-૧૩ ના. ૨, સ. ૧૪૮૧-૮૯–૧૧૧૩ ના, ૧, સ. ૧૪૫૯ (?) ૮૪-૫-૮૭ -૮-૩-૧૫૦૦-૦૩-૦૪-!-૦૮-૦૯-૧૦-૧૧-૧૪-૧૫-૧૭–
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy