________________
ધર્મ ] પ્રસ્તાવના
૭૭ રત્નસિંહસૂરિના ૧૧૯શિષ્ય હતા એ શ્રેષ્ઠ કવિ અને પ્રખર વિદ્વાન હતા. તથાપિ એમના કેઈ બહત પ્રમાણ ગ્રંથ દષ્ટિગોચર થતા નથી. તેમજ અન્ય રાસાદિ સાધન પણ પ્રાપ્ત થયા નથી જેથી એમના જીવન પરિચય માટે જિજ્ઞાસા અપૂર્ણ જ રહે છે.
શિવકુમારના છ કિય, દે સય એગુણતીસ, દુસમ દુવાલસ વિવિધ તપ, સોસિય તણ નિસદીસ. ૨ તપ સિંગાર અલયિ દેહ, નિમ્મલ ચરણ કરણ વર ગેહ, અભયસિંહસૂરિ હરિસિય, કરિયસ તપ છ માસી વરસિય. ૩ ઘટ્ટ પદ વરસી તપસિરિ, મુકુટ બેઉ છાસી, કુંડળ ચઉમાસી માસી, હાર અદ્ધ હાસુ, નિમ્મલ ભદ્ મહાભદ્ બેઉ બાહિરષા વષાણું, પ્રતિમા સર્વતોભદ્ર હૃદય, સિરિવચ્છ જણું, અંબિલ નિરંતર પચ સઈ, મહારયણમય હાર ખપ; સિરિ અભયસિંહસૂરિહિંગુરિ, કિદ્ધ દેહસિણગાર તા. ૪
૧૧૮ એ આચાર્ય ચારિત્રપ્રભના શિષ્ય હતા. કદિયક્ષે એમને મહિમા પ્રગટ કર્યો હતો. અનેક આચાર્ય, ઉપાધ્યાય, ન્યાસ, મુનીશ્વર, મહત્તરા વગેરે ૨૨૦૦ સાધુ સાધ્વીના પરિવારવાળા, ૨૧ વાર શત્રુ યાદિ તીર્થયાત્રા કરનાર, ૧૨૫ શ્રાવકને સંઘપતિનું તિલક આપનારા થયા. એમણે ત્રણ આચાર્ય બનાવ્યા. ધર્મશેખરસૂરિ, માણિક્યસૂરિ, રત્નસાગરસૂરિ, તે પછી કરેલા ચોથા આચાર્ય સંઘતિલસૂરિ પ્રભાવક થયા કે જેણે નિર્વિકલ્પ સુમિત્ર કલ્પ કાઢો. પ્રતિમા લેખ સં. ૧૪૫૯ બુ. ૨. સ. ૧૪૫૬માં સ્તંભતીર્થમાં બહપૌષધશાળીમાં એમણે અનુગદ્વાર ચૂર્ણિને ઉદ્ધાર કરાવ્યો (પી. ૩, પરિ. પૃ. ૧૮૫. પી. ૫. પરિ. પૃ. ૫૩) તે પ્રતને છેવટે લખેલ છે કે-સંવત ૨૪૬ વર્ષ श्रीस्तभ्भतीर्थ वृद्धपौषधशालायां भट्टारक श्रीजयतिलकસૂરિના અનુયાળ ઉદ્ધાર: પિતા અને તેજ સ્થળે એમના ઉપદેશથી કુમારપાલપ્રતિબંધની પ્રત તાડપત્ર પર લખાઈ.