________________
શ્રીનૈનસ્તોત્રણન્દ્રોહ [ ૨૦ ઉપા. જય
૧. સ. ૧૫૦૩માં પૃથ્વીચંદ્ર ચરિત્ર (વીરખાઇ પાઠશાળા, પાલીતતણા; કાં, વડા. નં. ૨૯), સં. ૧૪૭૮માં પાટણમાં ૬૨૧ ગાથાની પરત્નાવલી કથા. (ક્રાં. વડા; મુહૂ ૪, નં. ૧૬૭). સં. ૧૪૮૪માં સિંધુદેશના મક્ષિકવાહણુપુરથી તે વખતે અણુહિલપુરમાં ચાતુમાસ રહેલા ગચ્છનાયક જિનભદ્રસૂરિ પ્રત્યે મેકલેલ વિજ્ઞપ્તિત્રિવેણી, (પ્ર. આ. સભા. ભાવ.) તીર્થરાજીસ્તવન, ઉવસગ્ગહરંમ્તાત્રવૃત્તિ, જિનદત્તસૂરિષ્કૃત ગુરૂપારતથ્યાદિ સ્તવે પર વૃત્તિ, જિનદત્તસૂરિષ્કૃત સ્મરણાસ્તવ પર વૃત્તિ (વિવેક. ઉદ્દે; કાં. છાણી) ભાવારિવારણ પર વૃત્તિ, સં. ૧૪૯૫માં જિનદત્તસૂરિષ્કૃત સંદેહદાલાવલી પર લધુવૃત્તિ (પ્ર. જિનદત્તસૂરિ ભંડાર ગ્રંથમાળા સૂરત નં. ૯), જિનકુશલસૂરિ ચતુષ્પદી સં. ૧૪૮૭માં ચૈત્યપરિપાટી અને શાંતિજિનાલય પ્રશસ્તિ વગેરે ગ્રંથા રચ્યા. સ. ૧૪૭૩માં જેશલમેરના પાર્શ્વ જિનાલયની પ્રશસ્તિ શેાધી.
૭૦
આશાપલ્લીના ૧૩ જ્ઞાનકેાશ માટે તેમજ પાટણના કાશ માટે એમણે પેાતાના ઉપદેશદ્વારા શ્રાવકાને પ્રતિમાધ આપી હજારા પુસ્તક્રાનું પુનલે`ખન સં. ૧૪૯૫-૯૭ સુધીમાં કરાવ્યું હતું, સં. ૧૪૯૫માં એક શાસ્ત્રની પ્રત એમણે લખાવેલી તે પાટણના ભંડારમાં વિદ્યમાન છે. વિશેષ માટે જુએ જિનવિ. સંપા. શ્રીવલ્લભરચિત શિલાંટીકા, વગેરેના આધારે એમની વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના.
૧૧૩ હાલમાં જે સ્થાને અહમદશાહે વસાવેલ અમદાવાદ છે તે જ સ્થળે પૂર્વે કર્ણાવતી નગરી હતી. જેનું બીજુ નામ આશાપલ્લી હતું.