________________
सूरिविनिर्मितः]
श्रीऋषिमण्डलस्तवः
(३०३ )
तत्तो तेयलिपुत्तो वयणेणं पुट्टिलाइ जाइसरो । केवलनाणी भासइ तेअलिनामं सुअज्झयणं । ९६ ॥ जियसत्तू पडिबुद्धो सुबुद्धिवयणेण उदयनायम्मि । ते दोवि समणसीहा सिद्धा इक्कारसंगधरा ॥ ९७ ॥ उववण्णो जो अणज्जेसु दट्ठमसभस्स समजडिं पडिमं । पव्वइओ जेण पुणो चरणावरणे उइन्नम्मि ॥ ९८ ॥
अवचूरिः। ततः-तस्मात् शुक्रदेवलोकात् च्युतः, तेतलीपुत्रः पुट्टिलायावचनेन जातजातिस्मरणः प्रतिबुद्धः गृहीतवतः केवलज्ञानी जातः । तेतलीपुत्रत्वात्, तुः-पुनः । प्रधानं तेतलीनाम अध्ययनं भाषते॥९६॥ - सुबुद्धिप्रधानवचनेम यो जितशत्रुराना प्रतिबुद्धः, कथम्भूतः ? उनकदृष्टान्ते मूलतस्तत्सम्बन्ध ज्ञात्वा तत्त्वतः । तौ द्वावपि श्रमणवृषभौ एकादशाङ्गधरौ सिद्धौ ॥१७॥
आर्द्रकुमारः अनार्यदेशेषु उत्पन्नः समजटा-जटासहितां ऋषभस्य
मथ. તેહ સાતમા દેવલોક થકી અવિક તેતલીપુત્ર હક, તેટલીપુત્ર પિટ્ટિલા તણુઈ વચનિ કરિ જાતિસ્મરણ પામિલ, પ્રતિબુદ્ધ હૃત દીક્ષા લઈ કેવલજ્ઞાન પામિઉ. તેતલીના પુત્ર તઉ તિવાર પુઠીઇ પ્રધાન-રૂડઉ તેતલી ઈસિઈ નામિઈ અચયન ભાષઈ ૯૬
સુબુદ્ધિ પ્રધાન તેહને વચનિ કરી જિતશત્રુરાજા પ્રતિબંધ પામિલે, કિસિક છઈ રાજા? ઉદક-પાણી તણુઈ દષ્ટાંતિ મૂલત તેહનું સંબંધ જાણી નઈ જ્ઞાત-જાણિઉ તત્ત્વ-પરમાર્થ છઈ તિવાર પુઠી રાજા પ્રધાનિ બિહુ દીક્ષા લીધી તે બિહુઈ શ્રમણવૃષભ ઇગ્યાર અંગધર હતા સિદ્ધા–મુક્તિ ચાલા - આદ્રકુમાર અનાર્ય દેશમાં ઉપને અનઈ જટાસહિત શ્રી ઋષભદેવની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org