________________
(२९८ ).
जैनस्तोत्रसन्दोहे
[श्रीधर्मघोष
विप्पडिवडियविभंगो संबुद्धो वीरनाहवयणेणं । ... सिवरायरिसी इक्कारसंगवी जयउ सिद्धिगओ ॥ ८० ॥ चउसद्धि करिसहस्सा चउसदि सअददंतअटुसिरा । दंते य एगमेगे पुक्खरिणीओ अ अट्ठ ॥ ८१ ॥ अट्ठलक्खपत्ताई तासु पउमाइ हुंति पत्तेयं । पत्ते पत्ते बत्तीसपत्तनाडयविही दिव्वो ॥ ८२ ।।
अवचूरिः । शिवराजऋषिर्जयतु, कथम्भूतः ? श्रीमहावीरवचनेन सम्बुद्धःप्रतिबोधं प्राप्तः, पुनः कथम्भूतः? तदनन्तरं विप्रतिपतितविभाः, पुनः कथम्भूतः शिवराजऋषिः ? एकादशाङ्गवित् सिद्धिं गतः ॥८॥
चतुःषष्टिकरिसहस्राः, कथम्भूताः ? चतुःषष्टिरष्टगणाङ्कशिरसः, कथम्भूतानि मुखानि ? अष्टाष्टदन्तानि एकैकस्मिन् दन्ते अष्टौ पुष्करिण्यः ॥८॥
पुष्करिणीषु अष्टौ अष्टौ पद्मानि भवन्ति, कथम्भूतानि पमानि? प्रत्येकं प्रत्येकं लक्षपत्राणि, पत्रे पत्रे द्वात्रिंशदबद्धनाटकविधिः, कथम्भूतो नाटकविधिः? दिव्यः-देवकृतः ॥४२॥
अ. શિવરાજ ઋષિ જયવંત વર્તઉં, કિસિક છઈ શિવરાજ ઋષિ ? શ્રીમહાવીરનઈ વચનિ પ્રતિબોધ પામિલ છઈ, તિવાર પૂઠિઇ-પ્રતિબોધ પામ્યા પૂઠિઈ વિશેષિઈ પ્રતિપતિત–પડિવજિઉં વિલંગ જ્ઞાન છઈવલી કિસિઉ છઈ ? ઇગ્યાર અંગ ભણી-જાણ સિદ્ધિ ગિઉ છે
ચસિદ્ધિ સહસ્ર કરિ-હાથીચાઈ કીધા, કિસ્યા છઈ તે હસ્તી ? ચહેસઠ્ઠી આઠ ગણું જેતલા હુઈ તેતલઈ ઇલેક હાથીયાનઈ મુખ, ચસિદ્ધિ આઠ ગણું કી જઈ તઉ પાંચસઈ બારોત્તર હુઈ, એતલઈ ઇકેકા હાથીયાનઈ પાંચ સઈ બારેત્તર મુખ જાણિયાં, કિસ્યા છઈ મુખ? આઠ આઠ દંતસલ છઈ, ઈકે કઈ દંતસલિ આઠ પુષ્કરિણ–વાવી. ૮
ઇકેકી પુષ્કરિણાઈ આઠ આઠ કમલ, કિસ્યા છઈ પદ્મ? પ્રત્યેક-જુઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org