________________
આટલા સૂચન બાદ મ્હારે આ પુસ્તકને અંગે જેમને હું ઋણી હું તેમનું ઋણ જાહેર કરીને પણ અદા કરવાની શિષ્ટ પુરૂષાની પ્રથાનું હું અનુકરણ કરૂં તે સ્થાને જ ગણાશે. પૂ. સાગરાન દસૂરીધરજી, પૂ. અમવિજયજી મહારાજ અને પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ ઉપરાંત ન્હને આ ગ્રન્થના શ્રમમાં ચાડા યા વધતા કાળા આપવા માટે હું પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના તેના શિષ્ય પ્રશિષ્યા અને મુનિશ્રી હિમાંશુવિજયજીના તથા મુનિશ્રી યંત્ વિજયના પણ આભારી છું. તેમજ અમદાવાદની ગુજરાત કૅાલેજના ફેસર અભ્યકર સાહેબના હું અત્યન્ત ઋણુિ છું, કે જેઓ જૈનેતર હાવા છતાં પણ જૈન સાહિત્યના ઉંડા અભ્યાસી અને વખાણનારા છે અને જેઓએ તદ્દન નિઃસ્વાર્થ ભાવે મ્હને આ ગ્રન્થને અંગે ઘણી ઉપયાગી સહાય આપી છે. શ્રી દ્વેશ્વરતિ ધરાધક સમાજની શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન સમિતિના પણ હું ઋષ્ણુિ છું.
વધુમાં મ્હારા ધર્મમિત્રા શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆ, કે જેઓ આજે આલ ઈન્ડીઆ યંગમૅન્સ ટ્રેન સેાસાયટી સંમેલનના સેક્રેટરી–પ્રાણુરૂપે જૈન સમાજની ભારે સેવા તન, મન, ધનથી બજાવી રહ્યા છે. શ્રીયુત વાડીલાલ ચેાસી તથા શ્રીયુત શ્રીકાન્ત વિગેરેને પણ આપ્રસંગે આભાર માની કૃતાર્થ થાઉં છું.
આ પુસ્તકની ૧૦૦ નકલો ખરીદવાનું પહેલેથીજ વચન આપીને શ્રીયુત બહુભાઈ મણીલાલ શેઠે મ્હને આભારી બનાવ્યા છે. તેમજ ખીજા જે જે ભાઈઓએ તથા મુનિમહારાજાએએ અગાઉથી ગ્રાહક થઇ મ્હને ઉત્તેજિત કર્યાં છે તેમના પણ આભાર માનું છુ. ઇચ્છું છું કે—મ્હારાં ભવિષ્યનાં પ્રકાશનામાં પણ મ્હારી સાથે ઉભા રહીને આ બધાજ મ્હારી ભાવનાને સલ બનાવશે.
આ પુસ્તક દ્વાદશાંગીના પ્રણેતા ભગવાન શ્રી ગાતમસ્વામિજી મહારાજને એ જ કારણે સમર્પિત કરાયું છે કે-તે જ પુણ્ય પુરૂષની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org