________________
ઉજજવલરૂપા પ્રસન્ન થાઓ ૩૪ શ્રી જ્યોતિર્મયિ પ્રસન્ન થાઓ
શ્રી તિરૂપધરા પ્રસન્ન થાઓ, મારું ઘર અને મારા ઘરના આંગણાને નંદનવન સમાન કરો-નંદનવન બનાવે. ૩૪ અમૃતકુંભ પ્રસન્ન થાએ ૩ અમૃતકુંભરૂપા પ્રસન્ન થાઓ. મારી મનેકામના પૂર્ણ કરે ઋદ્ધિદા પ્રસન્ન થાઓ. ૩% સમૃદ્ધિદા પ્રસન્ન થાઓ ૩૪ શ્રી મહાલક્ષ્મીદેવી પ્રસન્ન થાઓ. » શ્રી લોકમાતા પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. ૩૪ શ્રી લેકજનનિ પ્રસન્ન થાઓ ૩ શ્રી શાભાવર્ધિનિ પ્રસન્ન થાઓ. ૩૪ શ્રી અમૃત સંજીવનિ પ્રસન્ન થાઓ ૩૪ શ્રી શાન્તલહરિ પ્રસન્ન થાઓ 8 પ્રશાંત લહરી પ્રસન્ન થાઓ ૩૪ શ્રી શાંત પ્રશાંતલહરિ પ્રસન્ન થાઓ. ૩% શ્રૉ ૌ શ્રીં નમઃ ૩૪ હૌં સર્વ શત્રુદમનિ મારા શત્રુઓનું નિવારણ કરે વિન્ન કાપે પ્રસન્ન થાઓ છે ધરણેન્દ્રઅને પદ્માવતિ મને સુખી કર પ્રસન્ન થાઓ.
મૂલમંત્ર-૩૪ હો શ્ર અસિઆઉસાણું નમઃ શ્રી અરિહંત દેવને નમસ્કાર કરું છું. શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરૂં છું. શ્રી આચાર્યજીને નમસ્કાર કરું છું. શ્રી ઉપાધ્યાયજીને નમસ્કાર કરૂં છું. લોકને વિષે વિચરતાં સાધુ-સાધ્વજને નમસ્કાર કરું છું.
ૐ મંગલકરિ પ્રસીદ ૨, ૩ સુખકરિ પ્રસીદ ૨, ૩૪ શાંતિકરિ પ્રસીદ ૨, ૩૪ ઋદ્ધિસિદ્ધિકરિ પ્રસીદ ૨ સુખં દેહિ, શાંતિં દેહિ, ઋદ્ધિસિદ્ધિ દેહિ, % કિલિકિલિ એહિ એહિ આગચ્છ આગચ્છ સર્વસિદ્ધિદાયિનિ મમ મનવાંછિતં શીધ્ર પૂરય પૂરય !
8 મંગલ કરનારી પ્રસન્ન થાઓ % સુખ કરનારી પ્રસન્ન થાઓ. 8 શાંતિ કરનારી પ્રસન્ન થાઓ % રિદ્ધિ સિદ્ધિ કર
અભુત નવસ્મરણ
૭૫