________________
CO
મનુસ્મર, પાર્શ્વનાથજિનમનુસ્મર, વદ્ધમાનજિનમનુસ્મર, શેષસવજિનમનુસ્મર, અવધિજનમનુસ્મર, મન:પર્યયજિનમનુસ્મર, કેવલિજિનમનુસ્મર, આમશ ષધિમનુસ્મર, વિપુડોષધિમનુસ્મર, બીજબુદ્ધિમનુસ્મર, અક્ષણમહાનલબ્ધિધરમનુસ્મર, એકપૂર્વધરમનુસ્મર, યાવતચતુર્દશપૂર્વધરમનુસ્મર, વૈક્રિયલબ્ધિધરમનુસ્મર, આહારકલબ્ધિધરમનુસ્મર !
એ કામરાજ ફલીં શુદ્ધ, બુદ્ધ, બુદ્ધરૂપી, બુદ્ધિ દેનારી, સિદ્ધિ, સિદ્ધિરૂપી, સિદ્ધિ દેનારી મારાં સર્વ કાર્યો સાધી આપે. ૩૪ અહં વશિનિ, મેહિનિ સર્વ મારે વશ થાય તેવું કરે સર્વને મારા ઉપર મોહ થાય તેવું કરે. ૩૪ હીં શ્રી સુખ, અમૃત, હિરણ્ય-સૂવર્ણ વરસાવનારી મારા ઉપર સુખ વરસાવો અમૃત વરસાવો. રૂ૫ વરસાવે. સુવર્ણ વરસાવે-હે દેવી! આશંકરે પ્રશંકરે, ચંદ્ર, ચંદ્રકાન્ત, ચંદ્રાવ ચંદ્રવણે, ચંદ્રશ્ય, ચંદ્રશ્રેષ્ઠ, ચંદ્રશેખરે, સૂરે, સૂરપ્રમે, સૂરકાન્ત, સૂરલે, સૂરશ્ર, સૂરશેખરે, મને લેકોત્તર સુખ મળે તે ચમત્કાર કરે. ૐ હી ધૃણ: સૂર્યઃ આદિત્યઃ શ્રી મારાં સર્વ આધિ વ્યાધિ ચિંતા, રોગ, શેક વગેરેનો નાશ કરે મને સંતોષ થાય, પુષ્ટિ મળે, સુખ થાય તેવું કરે-૩૪ હૌ શ્રી કલી હે ભગવતિ અન્નપૂર્ણ તમને મારા નમસ્કાર હજો. તમે મારે ત્યાં ધન ધાન્યની વૃષ્ટિ કરે સર્વ સિદ્ધિ દેનારી, સર્વ સુખ દેનારી, સર્વજ્ઞ, સર્વદર્શિ જીનેશ્વર સિમંધર
સ્વામિનું સ્મરણ કરે ગણધર સત્યનું સ્મરણ કરે, નિર્ગથના પ્રવચનનું સ્મરણ કરે, આદીશ્વર ભગવાનનું સ્મરણ કરે. શાંતિનાથ ભગવાનનું સ્મરણ કરે. પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરે. ભગવાન મહાવીરનું સ્મરણ કરે. બાકી રહેલા સર્વ તીર્થકર ભગવાનનું સ્મરણ કરે. અવધિજ્ઞાની જીનેશ્વરનું સ્મરણ કરે. મનઃ પર્યયજ્ઞાની જીનેશ્વરનું સ્મરણ કરે, કેવળજ્ઞાનીનું સ્મરણ કરે, અમશૌષધિ લબ્ધિધારી નું મરણ કરે, વિપુઓષધિ લબ્ધિધારીનું સ્મરણ કરે. બીજબુદ્ધિ
અભૂત નવસ્મરણ
૭૨