________________
ફલશે, ઈટે ઈષ્ટરૂપે ઈષ્ટદે, કાન્ત, કાન્તરૂપે, કાન્તદે, પ્રિયે, પ્રિયરૂપે, પ્રિય, મને, મતરૂપે, મનેzદે, સૌમ્ય, સૌમ્યરૂપે, સૌમ્ય, શુભે, ભરૂપે, શુભદે, સુભગે. સુભગરૂપે, સુભગદે, તતમે, તિતિ, થથમ, થિથિમે, દદમે, દિદિમે, દુદુમે, ધધમે, ધિધિમે, ધુધુમે, કકમે, કિકિમે, કુકમ, ખખમે, ખિખિમે, ખુખુમે, ઇં, ઍ, ઍ, એ મારી રક્ષા કરે, રક્ષા કરે, તેમજ સર્વ વિઘોથી મારા આશ્રિતોનું રક્ષણ કરે.
ચંદ્ર ચંદ્રરૂપે ચંદ્રવણે ચંદ્રશ્ય ચંદ્રોત્તમે ચંદ્રશેખરે, યથા શશિ શિશિરકિરણે સંતાપં હરતિ, તવ મમ મરિવારસ્ય ચ દુઃખદારિદ્રયસંતાપં હર હર સ્વાહા યંત્ર યંત્રરૂપે મત્રે મંત્રરૂપે તંત્રે તંત્રરૂપે સર્વ મમ વશ્ય ફુરૂ કર કર કર્થવતિ હરે હર્ષવતિ મમ શરીરે મમ ગૃહે મમ કુટુમ્બ અચિત્યહર્ષ કર કર ! ચિતિતં સર્વ સુખ શીર્ઘ મધં દેહિ દેહિ.
હે ચંદ્ર, ચંદ્રનાં રૂપ, વર્ણ શ્યાવાળી, ચંદ્રથી પણ ઉત્તમ, ચંદ્રના કિરણે સમાન દેવી ! જેવી રીતે ચંદ્રમા તેના શિતળ કિરણ વડે સંતાપ નીવારે છે તેમ છે ચંદ્ર! મારાં તથા મારા કુટુંબ પરિવારનાં દુઃખ દારિદ્ઘ તથા સંતાપ હરે, યંત્રમાં યંત્રરૂ૫ મંત્રમાં મંત્રરૂપ, તંત્રમાં તંત્રરૂપ હે દેવી! સર્વે મને વશ થાય તેમ કરે. કર્ષમાં કર્ષવતિ, હર્ષ માં હર્ષવતિ, મારા શરીરે, મારા ઘરમાં, મારા કુટુંબ કબીલામાં, જેની ચિંતા પણ ન કરી હોય, રોમરોમમાં આનંદ ઉભરાય તે હર્ષ ઉત્પન્ન કરે. મારાં મનવાંછિત સર્વ સુખ મને તત્કાળ આપ.
આ હીં શ્રીં કલીં એ હ શ્રી રત્નવર્જિણિ અંકરન-સ્ફકિટરતન-હીરક-વૈડૂર્યરતન– હિતાક્ષરત્ન-હંસગર્ભ-પુલાક–જેનિઃસૌગન્ધિકાદિવિવિધરનાનિ-વષય વર્ષય બહુધનધાર્મમ કેશકેકાગાર પૂર્ણ કર કર !
અભુત નવસ્મરણ
૭૦