________________
૬૬
દિવ્ય સુખં પરભવે, તથાનતંચ શાશ્વતમ્ | અવ્યાબાધં ધ્રુવં સૌખં, લભ્યતે પરમ પદમ્ ૧ળા
(૧૭) તે ઉપરાંત આરાધક પરભવને વીશે દિવ્ય, અનંત અને શાશ્વત સુખ સંપત્તિને સ્વામિ બને છે. અને એટલે અચળ પરમદ મોક્ષની પણ પ્રાપ્તી કરે છે.
ઇતિ સુખરણું સંપૂણમ ૩
અથ સં૫ર્મરણમ્ ૪ ૐ હૌ શ્રી ઋષભાદિ ચતુર્વિશતિ જિનેન્દ્ર નમઃ
છે શ્રી ગૌતમસ્વામિલમ્બિર્ભવતુ છે ઝ હશૈ શ્રી ઋષભદેવથી માંડીને તે મહાવીર સ્વામી સુધીના ચોવીસે તીર્થકર દેવોને મારા નમસ્કાર હો. શ્રી ગૌતમ સ્વામીના જેવી લબ્ધિ હો.
| મંગલાચરણમ | ચિન્તામણિમહાવિધે, શ્રીધારે સર્વસૌખ્યદે અચિત્યશુભદે શુદ્ધ, સંપત્સિદ્ધિપ્રદે નમઃ ૧૫
(૧) લક્ષ્મીની ધારાસભાન સર્વ પ્રકારનાં સુખ દેનારી, જેની ચિંત્વના પણ ન કરી હોય છતાં શુભ મનેકામના પૂર્ણ કરનાર, શુદ્ધ સ્વરૂપવાળી, સંપતું સિદ્ધિ દેનારી હે ચિંતામણી મહાવિદ્યા! તને નમસ્કાર હજે.
આનન્દકન્દસંભૂતે, મહાલક્ષ્મિ મહેસૂવે છે સદા જિનેન્દ્રભક્તાનાં સંપત્સિદ્ધિપ્રદે નમઃ |
અદ્ભત નવસ્મરણ