________________
યસ્ય સ્મરણમાણુ, સર્વલબ્ધિઃ પ્રજાયતે ! ઋદ્ધિઃ સિદ્ધિઃ સમૃદ્ધિગ્ન, વદે તે ગૌતમં પ્રભુમ્ પારા
(૨) જેનું સ્મરણ માત્ર કરવાથી સર્વ પ્રકારની લબ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ મળે છે તેવા લબ્ધિ તણા ભંડાર ગૌતમપ્રભુને મારા નમસ્કાર હો.
નેતારં સર્વસંઘસ્ય, તારં કમરિણમ્ | ત્રાતાર સર્વજીવાનાં, વળે તે ગૌતમ પ્રભુમ્ યા
(૩) આ ગૌતમ પ્રભુ કેવા છે? સકળ સંઘના નાયક છે, કર્મરૂપી શત્રુઓના વિજેતા છે. સર્વ જીવોના રક્ષક એવા ગૌતમ પ્રભુને મારા નમસ્કાર હો.
તનય વસુભૂતેશ્ય, પૃથિવ્યા અંગજાતકમ દિવ્યજયોતિર્ધરં દિવ્યં, રૂપલાવશ્યસંયુતમ્ ા
(૪) વિદ્વાન વસુભૂતિ પંડિતના સુપુત્ર અને પૃથિવી નામે માતાની કુખે જન્મેલા, દિવ્યરૂપ, દિવ્ય લાવયથી યુક્ત સુશોભિત તથા દિવ્ય જ્ઞાનની અણબુઝ જાતિ પેટાવીને સારાએ આર્યાવને જ્ઞાનને પ્રકાશ આપનાર તિર્ધર ગૌતમ પ્રભુને મારા નમસ્કાર હશે.
દિવ્યસંહનન ચિવ દિવ્યસંસ્થાનશેભિતમ્ દિવ્યદ્ધ દિવ્યલેશ્ય ચ, વળે તે ગૌતમ પ્રભુ પા
(૫) જેના શરીરનું સંહનન–બંધારણ દિવ્ય છે, જેનું સંસ્થાન આકાર-દિવ્ય રીતે સુશોભિત છે, જેની રિદ્ધિ દિવ્ય અને જેની લેશ્યા-મનનાભાવ પણ દિવ્ય છે એવા ગૌતમ પ્રભુને મારા નમસ્કાર હજે.
દિવ્યપ્રભાવસંપન્ન, દિવ્યતેજ:સમચિતમ્ દિવ્યલબ્ધિધરં દિવ્ય, વજે તે ગૌતમં પ્રભુમ્ દા
અભુત નવસ્મરણ
૬૪