________________
૧૬૬ | શ્રી છે
નેમિનાથ પ્રભુની પ્રાર્થના ચિંતા ચૂરક શ્રી પ્રભુ નેમિનાથ,
તારે ભવજલથી, નમું જોડી હાથ. ટેક સ્વભાવાભાવથી ભટકયો અનંતા કાલમાં, ધર્મનાં નિજ મર્મ બિન, ભટકયો ભવની જાલમાં;
કથની કરતાં ન ખૂટે આખી રાત...(૧) પુન્યથી પામ્યો પ્રભુ જિનમાર્ગ દુષમ કાળમાં, કર્મના ફળ વિષમ લાગે જાગે મન તુજ ધ્યાનમાં
હવે આવી ઉગારે દીનાનાથ...(૨) માત સેવા દેવી નિર્મલ હમેશ પુરતાં વાસ છે, શંખલષણ પાંચ દો ધનુ સમુદ્રવિજયનાં બાલ છે,
સહસ્ર વર્ષ આયુ વઈ સ્પામ ગાન...(૨) લગ્ન કરવા ધુમથી વરવા ગયાં રાજીમતી, પશુઓ તણું પિકાર જાણું શું થશે સૌની ગતિ;
દયા કાજે છેડા રાજુલ સાથ...(૪) ભવની પ્રીત તોડી જાવે સિદ્ધના સ્થાનમાં. * * ક્ષણ એક નાખી નેમિજીન છે પ્રાણમાં
વરદત્ત છ ગણધર બ્રાહ્મણ માન...(૨) લ ગુરૂવર જ્ઞાન ગુણ ભંડાર છે, કહે કાન આરાધે દયાવાન...(૬)
અભુત નવસ્મરણ
૧૬૮