________________
૧૬૨
વિનહર પાર્થપ્રભુની સ્તુતિ (પદ્મ પ્રભુના નિત્ય ગુણ ગાયા કરો-એ રાગ ) પાર્થ પ્રભુનાં ધ્યાન લગાયા કરે,
પ્રભુ ભક્તિમાં ચિત જમાયા કરે. (૨) એ ટેક. પાર્શ્વના પ્રસંગથી, જિમ લોક કંચન થાય છે, પરમ પદના ધ્યાનથી, નિજ આત્મ જોત જગાય છે,
એવું જાણું જિનેશ્વર વ્યાયા કરો...૧ નાગ બળતે દેખીને, શરણ દિ નવકારને, પદ પામિયા ધરણેન્દ્રને, તે દેવના અવતારને.
મિથ્યા તજી જિષ્ણુર ગુણ ગાયા કરે..૨ પાર્થ જિનના જાપથી, સૌ પાપ પુંજ વિલાય છે. કલ્પતરુ સમ ઈષ્ટ વસ્તુ, સહેજમાં પ્રકટાક છે.
એવા જિનવર હૈયે વસાયા કરો..૩ દેશ કાશી માંય છે, વારાણસી નગરી બડી, અશ્વસેન નૃપ માત વીમા, જન્મ પાયા શુભ ઘડી.
ભવિ જીવોને ભવ જલ પાર કરે...૪ પૂજ્ય વાસીલાલ મુને, છત્ર શિર ત્રિકાળ છે, નામ જપતાં હરઘડીયે, વરતે મંગળ માળ છે.
જ્ઞાનિ ગુરૂને શિશ નમાયા કરે...૫ સહસ્ત્ર દે છે સાતની, દીવાની મંગળવાર છે, સંઘ ઘેરાજી કર્યો, જિન ધર્મનો જયકાર છે.
કહે કાન (કહૈયા) અમીરસ પાયા કરે...૬
અભુત નવસ્મરણ
૧૬૪