________________
સર્વાર્થસિદ્ધિ-કરણે ખલુ સિદ્ધમંત્ર મિથ્યાત્વ ગાઢતમસો હરણે પ્રદીપડા ચિંતામણિ સકલવાંછિત-વસ્તુ દાને, કિં કિં ન સાધયતિ નાથ ! તવ પ્રભાવઃ ૧૬
મંત્ર–૩૪ હીં શ્રીં ક્લીં તો હ લ ળ્યું અહેથી પાર્થનાથાય પદ્માવતી સહિતાય, મોક્ષમાર્ગ પ્રકાશકાય, સર્વસિદ્ધિદાયકાય, મિથ્યાત્વતિમિરવિનાશકાય, સર્વ વાંછિતબદાયકાય નમઃ |
અિટ્ટ પલ્ટી
શ્રી
(પાર્શ્વનાથાય
નમઃ
awl
(13)
આ ૧૬મો લેક ભણવાથી, તેના જપ કરવાથી યંત્ર પિતાની પાસે અથવા ઘરમાં રાખવાથી સુખ સંપત્તિ અને બુદ્ધિને વિકાસ થાય છે. અપૂર્વ સુખ પ્રાપ્ત થાય છે. નંદનવનમાં આપણે આત્મા ટીલા લહેર કરે છે.
અભુત નવસ્મરણ
૧૨૦