________________
૧૦૨
(૨૬) ભગવાનને જન્મ થતાં જ માનવ માત્રમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. ઘેર ઘેર મંગળ વરતાઈ રહ્યું. જેનો જન્મ થતાં જ ચારેકોર શાંતિનું સામ્રાજ્ય સ્થપાયું. તેથી કરીને એ સોળમા નવરનું નામ શાંતિનાથ રાખવામાં આવ્યું.
શાન્તિસ્મરણ પાઠેન, સર્વત્ર શુભ ભાવતઃ | ઋદ્ધિઃ સિદ્ધિઃ સુખં, સંપજાયતે સર્વ મંગલમ્ પયા (૩૭) જે કોઈ ભવીજન શુભ ભાવથી આ શાંતિદાયક શાંતિ સ્મરણ સ્તોત્રનું પઠન-અધ્યયન કરશે તેને રિદ્ધિ, સિદ્ધિ, સુખ, સંપત્તિ તેમજ સર્વ માંગલ્યની પ્રાપ્તિ થશે. a ઇતિ શ્રી શાતિસ્મરણનામકં નવમું સ્મરણ સંપૂર્ણમ હા
પુસ્તક મળવાનું ઠેકાણું : સરસ્વતી સ્ટેશનરી એન્ડ કટલરી સ્ટેટસ પિલીસ ચોકી સામે, સરસપુર-અમદાવાદ. ૧૮
પુસ્તક મળવાનું બીજું ઠેકાણું :
હરીભાઈ બાલુભાઈ દૂધવાળા દહીં દૂધની દુકાનવાળા, મ્યુ. મારકેટની પાસે, સરસપુર નિકોલા દરવાજા બહાર, પિોટલિયા તળાવ પાસે-અમદાવાદ ૧૮
અભુત નવસ્મરણ
૧૦૪