________________
૪૪૦
ઉત્તરઃ કાળ કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાને ગયા. ૪ પ્રશ્નઃ સર્વાર્થસિદ્ધ વિમાને કેટલું આયુષ્ય મેળવ્યું ? ઉત્તરઃ ૩૩ સાગરોપમનું ૫ પ્રશ્નઃ એક શ્વાસોશ્વાસ માં કેટલું સુખ મેળવ્યું ? ઉત્તર: એક સાત કોડ ખાણું લાખ છનું હજાર નવસો અઠાણું (૧૦૭૮૯૨૯૬૯૮) પલ્ય તથા એક ૫લ્ય નો છઠો ભાગ ક્રમ સ્વર્ગનું સુખ મેળવ્યું એવું જાણી દયાનની અધીક્તા કરવી જોઈએ.
સેવ ભતે સેવ ભtતે ગૌતમ બેલે સહી !
મહાવીરના વચન મેં સંદેહ કુછ નહિ. જેવું લખ્યું, દેખું તથા વાંચ્યું તથા સંભળ્યું તે હેપ્યું છે તત્વ કેવળી ગમ્ય, e પચખાણ કરવાનો પાઠ (દશ પચખાણ ) ૧ નવકારશીનાં પચખાણ
સૂરે ઉગ્ન એ, નમકકા સહિય" પચ્ચક્ ખામિ, ચઉવિવું પિ આહારં, અસણ, પાણ", ખ ઈમ', સાઇમં, અન્નત્થણા