________________
ગૌતમ પૃચ્છા
- પૃછા (પુંછા ) પહેલી ૧ પ્રશ્નઃ અહો પૂજ્યપાદ ભગવદ્ ! પંચમ આરાના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું ?
ઉત્તરઃ અહી ગૌતમ ! સો (૧૦૦) વર્ષ જાજેરૂં (કંઈક વધારે).
૨ પ્રશ્નઃ સે વર્ષના યુગ કેટલા ?
ઉત્તર: વીસ યુગ (૨૦ ) (પ્રાચીન પ્રણિત શાસ્ત્રોમાં પાંચ વર્ષના એક યુગ ગણ્ય છે )
૩ પ્રશ્ન: સે વર્ષના અયન કેટલા ? ઉત્તરઃ બસો (૧૦૦ ) (એક વર્ષમાં બે અયન હોય છે. દક્ષિણાયન તથા ઉત્તરાયન )
૪ પ્રશ્નઃ સો વર્ષ ની ઋતુ કેટલી ?
ઉત્તર: છ (૬૦૦ ) ( એક વર્ષમાં ૬ ઋતુ હોય છે (૧) વસંત (૨) ગ્રીષ્મ (૩) વર્ષ (૪) શરદ (૫) હેમંત (૬) શિશિર.