________________
૩૮૪
રોગ સમ સૌ ભોગ જાણી મોક્ષ સુખને ચાય છે. રાજ્ય રિદ્ધિ છોડ પ્રભુજી ત્યાગ માર્ગે જાય છે.
ઈદ્રો આવીને ચરણે શીશ ધર્યા. મારા કુંભનૃપ તુમ તાત લંછન કુંભ છે જનની પ્રભા તે લોકમાં અતિ તેજમય તવ નીલવર્ણ છે પ્રભા - સહસ્ત્ર પંચ પંચાત આયુ ધર્યા છેડા રમ્ય મિથિલામાં તમે જયંતમી છો અવતર્યા. રત્નમણી ધનધાન્યથી ભંડાર દેવોએ ભર્યા
| ગણ નાયક ગણધર ભીષ્મ વર્યા જા પુષ્પ મલિના સુગધ દૂરગંધ નાસી જાય છે. મલ્લી જીન ના નામથી ભવદુઃખ દુર થાય છે.
પ્રભો આપ અનંત ગુણોથી ભર્યા પા શાન્તિ સિંધુ ઈન્દુના સમ પૂજય ઘાસીલાલ છે. અજ્ઞાનથી ભરપુર તેને એક નાને બાલ છે.
એવા જીવોને પ્રભુ સન્માર્ગે ર્યા. દા