________________
૩૭૯
શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રથના શાન્તિનાથ સદા સુખ શાન્તિ કરે શુદ્ધ ભાવાધરી ભવસિંધુ તરે સર્વદ્રવ્યામાં રહે પરભાવની વૃત્તિસદા. માત્ર સજમ કારણે નિજદેહને પાષે કદા. ગૃદ્ધિ ભાવેા તજી સમભાવ ધરે ૫૧ ચંદ્રના શુભ તેજથી સર્વત્ર રસ ઉભરાય છે. જન્માદિત્રય તાપકારક કર્મ શાષણ થાય છે,
સિદ્ધસ્થાનથી શુદ્ધ પ્રકાશ કરે રા દેશવ્યાપી રાગ મહા મરકીથી જન ધભરાય છે. ઇન્દ્ર આવી રાયને પ્રભુ તેજને સમઝાય છે.
સારા દેશમાં પ્રભુ સુખશાંતિ કરે. ॥૩॥ હસ્તીના પુર માત અચલા ધનુષ્ય ચાલીસ કાય છે. હિરણ્ લંછન વર્ણ કંચન વિશ્વસેન મહારાય છે. પ્રભુ શાંતિ વર્ષ લક્ષ આયુ ધરે ૫૪
ટેક