________________
૩૭૪
દયાન ધરવા માત્રથી નિજ આત્મ નિર્મલ થાય છે. સૂર્યના કિરણો પડયે અંધકાર નાશી જાય છે. મહિષ ચિન્હ જિનંદ મન થાન ધરો !ારા તાત છે વસુરાય તવ માતા જયાના લાલ છે. ચંપાપુરીનગરી મનહર સપ્તદશી ધનુ બાલ છે. નિજ જાણી સેવક બેડાપાર કરે, . પામી કેવલ જ્ઞાન દર્શન સુધર્મ ગણ નાયક કર્યા. સપ્તદશ દો લક્ષ આયુ સ્વર્ગ દશથી અવતર્યા. તરણ તારણ વિરદને આપ ધરે જા બાલ પણમાં માર્ગ આપી જ્ઞાન દાતા આપ છો. ષડ દશ ભાષા ભણ્યા ગુણખાણ રત્ન અમાપ છો. ધાસીલાલ ગુરુને વધાયા કરે.
નેપા જેતપુર શ્રી સંધને જિનરાજનો આધાર છે. ૐ શ્રી જિન નામ સાથે જપતા જયજયકાર છે. મુનિ કહે કહૈયા જિન થાયા કરો. ૬ !