________________
(૩૭ર શ્રી શ્રેયાંસ પ્રભુની પ્રાર્થના શ્રેયાંસ આનંદ મુંજ કાજ ર્યા. મિથ્યા તમ અનાદિના રાગ હર્યા. ટેક જ્ઞાન કેવલ ધાર દર્શન તેજ પુંજ મહાન છે. મહું મત્સર માન નાશકે આપ જિન ભગવાન છે, માતા વિશ્રાના ઉદરે વાસ કર્યા ના તાત વિષ્ણુ સેનને ત્યાં રવ દ્વાદશથી ચવ્યા, વર્ણ કંચન ખડગ લંછન સિંહપુરમાં અવતર્યા, લક્ષ વર્ષ ચોરાસી આયુ ધર્યા
રા ધનુષ્ય એંશી કાય ઉંચી દિવ્ય તેજ વિરાજતે. શાન્ત મુદ્રા નામ ગોત્યુભ કાન્ત ગણધર સજતે. જ્ઞાન જયોતિથી તત્વ પ્રકાશ કર્યો. સા. વિનહારક ભવ્ય તારક યુક્ત મંગલ માલથી. શાન્તિકારક નામ જપ બન મુક્ત જ! જ જાલથી.