________________
બાલ ભાવે ભાન બિન અપરાધ પણ થાતા હશે આ જન્મમાં તરછોડશો તો ઔર કોણ દાતા થશે.
ચરણે શિર ધર્યો ફરિ વિરદ કર્યો પાઠ સપ્ત દશ દે સહસ્ત્ર વર્ષે સરસપુર વિશાલ છે. અજ્ઞાન તમને ભેટનારા ગુરુરાજ ધાસીલાલ છે.
મુનિ કહે કન્ડેયા ગુરૂચરણ રર ૬
શ્રી અભિનંદન પ્રભુની પ્રાર્થના ગાઓ ગાઓ એ યારે મિલકર અભિનંદન ગુણગાન. ટેકા
પર ઉપકારી એથે જીનવર વર્ગ જયંત સે આય, કષ્ટ મિટાયા સભી જનાકા જિતારથા હૈ માય ના | નગર અધ્યા સંવર રાજા કંચનવર્ણ કાય. પચાસ લાખ પૂર્વને આવું કપિ લંછન કહેલાય. રા
સાર્દુ ત્રિશત કાયા ઉંચી ધનુષ્ય જિન ભગવાન ગણુધર જિન કે વજાધરજી કરતે મંગલ ગાન