________________
૧૮૭
સાગર ક્ષીર સમન્દર મીઠા, રસાયન અમૃત મીઠાજી; ઇનસે અધિકા મીંઠે શાંતિ જિન, નામ જ દીઠાજી. શા—૪ આપ નામ દિવાલી દસરો, સુખ સ’પત કે દાતાજી; આપ નામ ધનતેરશમ્હારે, ધરમે શાતાજી શા.-૫ શાંતિ નાથસે મ્હારે ધરમે અતિ આનન્દ જો છાવેજી; લક્ષ્મી દેવી મ્હારે ધર સે, દોડી આવેજી. શા-૬ આપ નામ ચિ ંતામણિ સબ પાવે, ચિંતા સબ ભગાવેજી; કામધેનુ મ્હારે આંગન ત્રે, સબ ભગાવેજી. ખા-૭ સમંત ઉગણીસેસાલ યિતર, ચિ’ચવડ ગાંવમે' આયાછ કાર્ત્તિક માસ ધનતેરસ દિનમેં, ધાસિલાલને ગાયાજી, શા−૮