________________
સ્વાર્થની મહદંશે માત્રા રહેવાને કારણે એવા લોકોના કાર્યોથી બીજાઓને હાનિ થાય છે, ત્યારે બીજા લોકો પણ વેર વાળવાને માટે તૈયાર થાય છે. તેથી વેર અને વેરની વસુલાતની પરમ્પરા શરૂ થાય છે. ગામ, શહેર મંડળ, પ્રાન્ત અને દેશ, પરદેશમાં સર્વત્ર તેની લહેર ફેલાતી રહે છે. શાન્ત લેક-માનસ શુલિત બની જાય છે પ્રસનતાને બદલે ઉંડી ઉદાસીનતા પ્રસરી જાય છે અમૂલ્ય જીવનને વિષે મનુષ્ય પ્રમાદી બની જાય છે. જે જીવનથી તેઓ શાન્ત સ્થિતિમાં રહીને આ લેક અને પરલોક બનેનાં. સુખો સહેલાઈથી મેળવી શકતા હતા તે જીવનને નજીવા સ્વાર્થ ખાતર હેમી દે છે છેવટે પેાતાને આલેક અને પરલેક અને તેઓ કલુષિત કરે છે. આ હેતુથી ધર્માચાર્યો ધમ ના અવનતિ કાળમાં સતત જાગૃત રહે છે, અને તેઓ ગામડાં શહેરે વગેરે સવ સ્થળામાં વિચરીને માનવ હદયને પિતાની ઉપદેશ–વાણીથી પવિત્ર કરવામાં તત્પર રહે છે. આવા ધર્માચાર્યો જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં ધર્મની