________________
૧૦૮
જે જે સ્થળે પ્રભુનાં ચરણ કમળને પ્રાદુર્ભાવ થાય છે, ત્યાંના લાકા સર્વ પ્રકારની રિદ્ધિ, સિદ્ધિ, તેમજ વિભૂતિ યુક્ત બનીને અત્યંત પ્રભાવશળી બને છે. સર્વ ઋતુઓ એકી સાથે પ્રકટ થઈ ને સર્વ જીવાને સુખકારી નીવડે છે, એ જોતા મને લાગે છે કે આ સર્વ વૈભવ હે નાથ ! આપનાં ચરણ કમળની સાથે પગલી પાડી રહ્યો છે, ર૦ા તું નમઃ શમ-સુખામૃત નિરાય, તુભ્ય′ નમઃ સકલ–સૌમ્ય-નિધાયકાય તુલ્ય′ નમઃ સકલ-વિઘ્ન વિનાશકાય, તુભ્ય' નમઃ સકલ–મેદ વિવકાય ૫ર ૫
શમ સુખામૃતના ઝેરણા સમાન એવા હે નાથ ! આપને નમસ્કાર હેા. સર્વ પ્રકારનુ સુખ આપવાવાળા એવા હે નાથ આપને નમસ્કાર હેા સ મકારના વિટ્ટોના વિનાશક એવા હૈ નાથ ! આપને નસરકાર હૈા સર્વ પ્રકારના પૂર્ણ આનંદની વૃદ્ધિ કરનાર એવા હે નાથ ! આપને નમસ્કાર હૈ।. ૫૨૧૫