________________
૯૮
ચંદ્રશ્ચકેર–મભિનંદયતે નિતાન્ત, પીયૂષ નિઝર-મયૂખ—ચયેન ચંચના એવ ચ કૈરવકુલ જગતા–મશેષ, તાપ નિહતિ તિમિરં ચ દિગન્તચારિ શાળા
અમૃતની ચાંદની રેલાવતો સોળે કળાએ ખીલી રહેલ ચંદ્રમા જેમ ચકાર પક્ષીના હૈયાને તૃપ્ત કરે છે–આલાદિત કરે છે, વળી રાત્રિએ ખીલતાં કુમુદ વૃ દેને પ્રફુલ્લિત કરે છે, તેમજ રાત્રિના વિશે વ્યાપી રહેલા ગાઢ અંધકારનો નાશ કરી સારાએ જગતના સંતાપને હરી લઈ ચાંદનીની શીતળતાનું રસપાન કરાવે છે. એ જ પ્રમાણે આનંદયત્વેખિલ ભવ્યચકોર ચિત્ત ત્વન્નામશીતકિરણા મુનિકેરવાણિ જતે-હિતિ ભવકારણકમતાપ, મિથ્યાત્વ-મધતમસ ચ ભુશ વૃદિસ્થમ્ ાતા