________________ 67 જલ્દીથી મારી નાંખે. આ પ્રમાણે કહી અનેક યોદ્ધાઓ સહિત મહારાજ યશોમતિએ નદી આગળ જઈને માછીઓને હુકમ કર્યો કે આ નદીમાંથી જેમ બને તેમ તાકીદે સંયુમારને પકડો. એ * . . ' સંજ્ઞાનો . . મહારાજ યશોમતિના ક્રોધયુક્ત શબ્દોથી આકાશ ગાજી રહ્યુંતે સાંભળીને તરત જ અનેક મા છીએ સિપ્રા નદીમાં પડ્યા, અને ખૂબ મેહેનતે તે ઉછળતા કદતા સંધ્રુમારને પકડી નદીની બહાર લાવીને જમીન ઉપર નાંખ્યા. રાજન! તે સંશ્રમરને જોઈ કેધિષ્ટ ભાવથી રાએ હુકમ કર્યો કે આ દુષ્ટ જંતુને અગ્નિમાં બાળી નાંખે. આ હુકમ સાંભળી સિપાઈઓએ તે સંયુમારને હવન કર્યો. - मच्छ अमृताराणींनी हजूरमां. કે રાજન! હું દુઃખમાંથી છુટી નદીમાં ક્રીડા કરતો બેઠો હતો કે . એટલામાં મારવાને કલકલાટ શબ્દ કરતા માછીએ આગળ આવ્યા, અને મારા ઉપર મોટી સઘન જાળ નાંખી, જેથી હું તે જાળમાં ફસાઈ ગયો. તે વખતે જે પ્રમાણે તીવ્ર મેહના ઉદયથી સંસારી જીવ દુઃખી થાય છે તે પ્રમાણે હું જાળમાં ફસાઈને માછીઓના પ્રહારથી દુ:ખી થવા લાગ્યો. . . . . . . - : પૃથ્વીનાથ ! જે વખતે માછીઓએ મને જાળમાં પકડીને નદીના કિનારા ઉપર લાવીને મુકો, તે વખતે એક પુરૂષે કહ્યું કે, આ મચ્છને મારવો નહિ, કેમકે એને મારવાથી ઘણી દુર્ગધ ફેલાશે, E એમ કહી મને મારા પૂર્વભવના પુત્ર યમતિને બતાવ્યું. E યશોમતિએ મારું શરીર જોઈ આગમવેદી બ્રાહ્મણોને મારૂં શારીરિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust