________________ તેમાંથી અન્ન લાવીને તને આપું છું. પછી તું સારી પેઠે તારૂં પેટ - ભરી લેજે. આ પ્રમાણે કહી તે ભીલે મને કોટવાલની પાસે લઈ જઇને થોડા પૈસા લઈ મને આપી દીઘો. પછી કોટવાલે મને માર્યો -નહિ, પરંતુ મારું પાલનપોષણ કર્યું અને મારી સારી રીતે રક્ષા કરી- ' નૃપશ્રેષ્ઠ ! પાપી જીવનું શરીર પણ આહારથીજ બંધાયેલું છે. મહું કેટવાલના ઘરમાં પિટપુરતું ભોજન કર્યું, જેથી મને પાંચ રત્નોની માળા સમાન પીંછાને ગુચ્છ નીક, તથા મારે સઘળું શરીર ઘણું શોભાયમાન થયું, જે જોઈ કોટવાલે હર્ષિતચિત થઇ મનમાં વિચાર્યું કે ઉજજેની નગરીમાં જઈ રાજા યશામતિને આ બાળક ભેટ કરીશ!. . . . . .. વંદનતિને કૂતરાની યોનિમાં એ. . હવે ચંદ્રમતિ નામની મારી માતાને જીવે એજ ઉજજૈન નગરીમાં કૂતરાની યોનિમાં ઉત્પન્ન થયો. રાજન ! મારી માતા ચંદ્રમતિ કે જે વિષ્ણુની ભક્ત બ્રાહ્મણોના ભોજન કરેલામાંથી બચેલા માંસને - ભક્ષણ કરવાવાલી, દરરોજ ચંડિકાદેવીને પૂજવાવાલી, દેવીને માટે અનેક ગરીબ પશુઓને મારવાવાળી, ગંગા નદિના જળને પવિત્ર માનવાવાળી, બકરા હરણ વગેરે ગરીબ પશુઓવડે કુળદેવી . અને કી પિતૃઓની વૃદ્ધિ કરવાવાળી, અને જીવમાત્રના રક્ષક જૈન મતાનુયાયી ; 'નિગ્રંથ મુનીઓની નિંદા કરવાવાળી હતી તે પિતાના અશુભ કર્મોને લીધે કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈ. તે કૂતરે મહા બળવાન, પવન સમાન વેગન ધારક, ચંચળ અને કુટિલ વજ સમાન કર્કશ નખવાળો હતો. તે ચંચળ અને વાંકી છડીવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust