________________ Serving JinShasan 031070 gyanmandir@kobatirth.org ംംംംമാറ്റം * सस्ती जैन ग्रंथमाळाना नियमो. مات دولت و مت مت مت مات من مات مات تتمت * 1. ગુજરાતી ભાષામાં ઘણું જ સસ્તી કિંમત અને રસીલી તેમજ બેધદાયક ભાષામાં જૈન ગ્રંથ નિયમિત રીતે બહાર પડ્યાજ કરે એવા હેતુથી આ ગ્રંથમાળાનું નામ " સસ્તી જૈન ગ્રંથમાળા” રાખવામાં આવ્યું છે. . - 2. આ ગ્રંથમાળાનું વાર્ષિક મૂલ્ય પિસ્ટેજ સાથે માત્ર આઠ અનાજ છે, જેમાં દર વર્ષે 400 પાનાનું વાંચન ઘેર બેઠાં પુરૂ પાડવામાં આવે છે (એટલે સો સો પાનાનાં ચાર કે બસ બસે પાનાનાં બે કે પછી ઓછાં વધતાં પાનાનાં પુસ્તકોથી 400 પાનાનું વાંચન અવશ્ય મળશે.) " 3. વાર્ષિક મૂલ્ય આઠ આના અગાઉથી લેવાય છે એટલે મનીઓર્ડર મોકલવાથી અથવા વી. પી. મંગાવવાથી ગ્રંથમાળાના ગ્રાહકમાં નામ દાખલ કરી બહાર પડેલા મણકાઓ મોકલાય છે. 4. સર્વે જૈનોને ઉપયોગી થાય, એવાં જ પુસ્તકો આ ગ્રંથમાળા દ્વારા પ્રકટ થાય છે.' મેનેજર, સસ્તી જૈન ગ્રંથમાળા, ચંદાવાડી-સુરત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust