________________ :14 . क्षुल्लकनुं जोडं चंडमारीनी हजुरमा. : પેલા મંદિરમાં તે ભરવાચાર્ય મારી બૂમ પાડતા, ધનુષ ઉઠાવતો, લેહદંડને ધૂમાવત, લાંબા મેરના પીછાંના ગુચ્છોવર્ડ સુશોભિત બને અને તાંબા પિત્તળના ઘરેણાંઓને ધારણ કરતો, કેઅરે વસ્ત્ર લપેટીં હાથમાં તીક્ષ્ણ છરી લઈ પોતાના ગુરૂભાવને : પ્રકટ -કરતો, પિતાનું મહત્વ દેખાડતે, સઘળા શરીરે હરણનું ચામડું લપે.ટી પગે અને કમરે બાંધેલા ઘુઘરાવડે ઝનકાર શબ્દ અને થપથપ શબ્દ કરતે, પોતાના કેશને છુટા રાખી પિશાચ સમાન પૂર્ણ માંસ -ભક્ષી જેવ, ચંડિકાના ચરિત્રનું ગાન કરતો અને નૃત્ય કરતો અપૂર્વે દેખાવને થઈ રહ્યા હતા. તે સમયે ચંડિકાના નિવાસમાં આરક્તનેત્રા ભયાનકગાત્રા, ગિની શાકિની અને કિનિયે મુખમાં મસ્તકના ટુકડા ધારણ કરીને નૃત્ય કરતી હતી. તે દેવીનું. મંદિર કે જેમાં પશુઓનું લોહી સીંચાયલું, પશુઓના હાડકાંની -માળાઓ લટકતી, પશુના જહામય પાત્રથી પૂજન વગેરે થતું, પશુઓની ચબથી દીપકને પૂર્ણ પ્રકાશ થતી અને પશુઓના ચામડાંના ચંદરવા બાંધેલા હતા. આવા અપૂર્વ દેખાવદાર..!! દેવીના મંદિરમાં યોગિનીઓ અનેક પ્રકારની ક્રીડા કરતી મહા ભયાનક દેખાવ બતાવી રહી હતી. ! ! ! . . : * * સિંહની માફક આસન લગાવીને દેખાવમાં ભયાનક, મેઘમાં વિદુત સમાન સુશોભિત; હાથની માફક દાંતના આગલા ભાગ વડે ઉગ્ર ખર્ક સહીત અને માંસલોલુપ્ત મારિદત્ત રાજા તે દેવીગ્રહમાં બિરાજમાન છે. તે રાજાએ શાંતમુંદ્રાયુક્ત. અભયરૂચિ કુમાર ક્ષુલ્લક અને ચંદ્રમુખી ફુલકીને જોઈ ઉભા થઈ હાથ જોડીને P.P. Ac. Gunratnasuri MS. - Jun Gun Aeredhak Trust "