________________ 10. નામના પુત્રને આપ્યું અને પિત પરિગ્રહને ત્યાગ કરી સમભાવ સહિત ઘરમાં રહ્યો. તે શુભ ભાવવડેયુક્ત શુભ પરિણામથી વિચરતે હતા તે પછી તે શરીરને ત્યાગ કરી શ્રીપતી નામના વણકને ઘેર ગોવર્ધન --નામને પુત્ર થયો. આ પુત્ર ગોવર્ધન જે ગુણવડે શોભાયમાન, સ મ્યક્તવાન, દેદિપ્યમાન, લલાટયુક્ત, કરૂણા વિષે તત્પર, પોપકારી તેમજ યશામતિ રાજાને સંબોધન કરવાવાળે હતો. આ સઘળું વૃતાંત સાંભળી આનંદ અને શેકવડે આાદિત થયેલા એવા મારિ દવે વિનંતિ કરી-“હે સાધુ ! સંબોધ કરો, હે પ્રભુ, જે આપે છે તે ધર્મ લાભ છે, આપ પ્રસન્ન થઈને મને દીક્ષા આપે, હું તપશ્ચરણ કરીશ અને શિક્ષાનું પાલન કરીશ.. - એ પછી જીત્યા છે કપાય જેણે એવા પાંત્રીસ રાજાઓ સહિત મારિદત્ત રાજા નિથ દીક્ષા લઈ શોભાયમાન થયા. પછી ભૈરવાન દે પ્રિણામ કરીને કહ્યું–“હે સ્વામિ! મને પણ દીક્ષા આપે.” મુનિએ કહ્યું “ને દીક્ષા આપવી શોગ્ય નથી કારણકે તારા-હાથમાં છ આંગળી છે, માટે તું અણુવ્રતનું પાલન કર; તારું આયુષ્ય -અલ્પ દેખાય છે.” આ સાંભળી ભૈરવાનંદે સન્યાસ ગ્રહણ કર્યું, અને બાવીસ દિવસ સુધી ચાર પ્રકારના સર્વે આહારનો ત્યાગ કરી અંતે સમાધિમરણ કરી ત્રીજા સ્વર્ગ વિષે દેવ થયો. વળી અભયરૂચિ ક્ષુલ્લકે સુલકપણનો ત્યાગ કરી ત્યાંજ તેજ વખતે ઋષિપરું અંગીકાર કર્યું અને કામદેવને ધ્યાનના પ્રભાવથી રાજ્યો અને પાંચે ઈદ્રિના વિષયને રોક્યા. વળી અભયમતિ પણ વિક્તભાવી થઈ અને કુસુમાવળીએ પણ આર્જિકાનું ચારિત્ર અંગીકાર કરી નિગ્રંથ માર્ગને ગ્રહણ કર્યો અને એ બન્નેએ - મન વિષે ચાર પ્રકારની આરાધના આરાધી, બાર પ્રકારનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust