________________ છે એક ભાઈ! સાચું બોલજે, જોકે સઘળે શોધતી તે પણ કોઈ જયાએ આવું રૂપવાન યુગલ, મળી શક્ત ખરું કે ? કદાપિ નહિ.” .:બીજે-મિત્ર ! એને લઈ જવાથી રાજા ઇનામ તો જરૂર આપશે. ભાઈ! એના હાથ પગ કેવા સુકોમળ છે ! એનું સોમ્ય વદન કેવું હૃદયગ્રાહી છે ! હવે જલ્દી લઈને ચાલો, વિલબ કરવાને વખત નથી. - ત્રીજો-ભાઈ, જુઓ તે સહી ! આપણે બધાએ એને ઘેરી લીધા છે, પરંતુ એના મુખ ઉપર જરાપણ ચિંતા દેખાતી નથી. બીજે-“ભાઈ, તું પણ ખરેખર મૂર્ખ જ છે. શું ધૈર્યવાને વિપત્તિમાં પણ કદી ચિંતાવાન દેખાય છે? કદાપિ નહિ. અરે ભાઈ! તમે સઘળા મૂખના સરદાર છે, કેમકે જેમ તેમ કરતાં તો ઇચ્છિત વસ્તુ મળી, તેમાં પણ વળી પોતપોતાની ગપ હાંકી રહ્યા છે અને * નકામી વાર લગાડે છે. હવે એને તાકીદે ચંડિકાના મંદીરમાં લઈ ચાલે.” * આ પ્રમાણે સઘળા સિપાઈઓ મુલકના જોડાને ઘેરીને પશુ એના કળકળાટ યુક્ત અને સ્ત્રીઓના નૃત્યથી પૂર્ણ ચંડિકાના મંદિર 1. તરફ લઈ જવા લાગ્યા. ( આ પ્રમાણે કુરભાવયુક્ત સિપાઈઓએ ભયંકર વચન કહીને પોતાના શરીરની કિરણમાળા વડે કુરાયમાન ત્રણ ભુવનના ચંદ્રમાં રૂપ બાળયુગલ (સુલક)ને પિતાના પંજામાં સપડાવ્યા. જે સમયે ચંડક સિપાઈઓએ સુલક અને સુલકીને હાથેથી પકડયા પછી હોમમાં તેમનું મસ્તક કાપવાની તેમને વાત કરી તે સાંભળીને મદનવિજેતા અભયકુમાર નામના શુલ્લક મહારાજે પોતાની ભગિની ક્ષુલ્લકીને નીચે પ્રમાણે બંધ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust