________________ प्रस्तावना | ગુજરાતી ભાષામાં સસ્તી કિંમતે ધાર્મિક ગ્રંથ પ્રકટ કરવાની એક યોજના યાને “સસ્તી જૈન ગ્રંથમાળા”. પ્રકટ કરવાની વ્યવસ્થા કરી આપવાની પ્રથમ પહેલા અમારા જ્યેષ્ઠ બંધુ જીવણલાલ કસનાસ કાપડિયા તરફથી થઈ હતી, જે દ્વારા ચેતન-કમ ચરિત્ર નામે પ્રથમ મણકો પ્રકટ થઈ ચુકી છે અને આ વેધર ચરિત્ર નામે બીજે મણકો પણ બોધદાયક વાર્તારૂપે પ્રકટ થાય છે, જે વછરાજ -કવિત મૂળ પ્રાકૃત ભાષા ઉપરથી પુષ્પદંત કવિએ તેની સંસ્કૃત છાયા રેલી તેનો હિંદી અનુવાદ ટેહરીનિવાસી લાલા ગિરનારીલાલ જેને વી પ્રકટ કરેલ છે, જેની કિંમત રૂ. 2) છે તેજ ગ્રંથને આ રાતી ભાષામાં અનુવાદ અમારા કનિષ્ટ બંધુ ઇધરલાલ કસનદાસ પડિયાએ કર્યો છે, , આ ગ્રંથમાં અહિંસા ધર્મનું પ્રતિપાદન એટલી તે ઉત્તમ શૈલીથી કરવામાં આવેલું છે કે, ગમે તેવા કઠેર હૃદયનો જીવહિંસા કરનાર-કરાવનાર આ ગ્રંથ વાંચે તો તેનું મન પીગળ્યા વગર રહેશે નહિ કેમકે એમાં વર્ણવેલા મુખ્ય પાત્ર મારિદત્ત રાજાએ આકાશગામિની વિધા પ્રાપ્ત કરવાને કપટી અને મિદષ્ટિ ભરવાચાર્યના ઉપદેશથી ચંડમારીદેવીને જીના યુગલોનું બળીદાન કરવાનો કરેલો આરંભ ત્યાં રજુ કરેલા નરયુગલ : (સુલક યુગલ) અભયરવિકુમાર અને અભયમાત મુલકીએ પિતાનું હૃદયવિદારક ભવાંતર સંભળાવવાથી મારિદત્ત રાજાને જે બોધ થઈ તેણે જીવહિં. સાનો નિષેધ કરી મુનિવ્રત સ્વીકાર્યું હતું, તે આખા ચીતારનું રહસ્ય - અહિંસા ધર્મનું પ્રાતપાદનજ છે. વીર સિં. 2442 જૈનજાતિસેવક– મહા સુદી મુળચંદ કસનદાસ કાપડિયા–સુરત, તે 12-2-16 J P.P. Ac. Gunratnasuri M.S. Lun d hak Trust