________________ 177 * - એવા મહા તપસ્વી આચાર્યની પાસે જઈને ક્ષુલ્લક , મહારાજ અને મારિદત્ત રાજાએ જગતપૂજ્ય ગુરૂના ચરણેની વંદના કરી અને મસ્તક નમાવીને શ્રી ગુરૂની પાસે બેઠા. પછી શ્રી ગુરૂ સુદત્તાચાર્યે રાને ધન વૃદ્ધિ આપી, જેને રાજાએ સંતુષ્ટ, મનથી ગ્રહણ કરી. :: તે પછી રાજાએ હર્ષિત થઈ ગુરૂને નમસ્કાર કરી કહ્યુંસ્વામી ! મને આપનું ભવાંતર સાંભળવાની ઈચ્છા . છે, તથા આ મરક નીચું કરી ગોવર્ધનશેઠ બેઠા છે, એમના ભવની કથા, મારા સંસારભ્રમણની કથા, આ શાંતચિત્ત થયેલા ભેરવાનંદનું ચરિત્ર, ચંડમારી દેવીના ભવોનું વૃત્તાંત, તથા ગુપૂરું પ્રધાન પુરૂવ યશોધર રાજા, ચંદ્રવદની ચંદ્રમતિ રાણી તથા મહા અવગુણોની ખાણ દુશ્ચારિણી પાપિછી અમૃતમતિ, જગપ્રસિદ્ધ વિનયગુણયુક્ત યશોમતિ રાજા અને લજજાવતિ વિનય વતિ સમકમારી એ સઘળાનું ભવાંતર આપ કૃપા કરીને કહા, કે જેથી અમારો સંશય દૂર થાય. એ સિવાય ઘેડાના ભવનું પણ વન કરો. " - શ્રી સુદત્તાચાએ કહ્યું- “રાજન !. જે તારી એવીજ ઈચ્છા છે તો હું કહું છું, તું ચિત્ત રાખીને સાંભળ કે જેથી તારા હૃદયનો સ યતિમિર નાશ થઈને જ્ઞાનસૂર્યનો પ્રકાશ થઈ જાય.” પ્રશ્ન 18 મું. मुनि, राजा वगेरेना भवांतरतुं कथन. છેશ્રી આચાર્ય૦— રાજન ! ઉત્તમ રિદ્ધિયુકત પ્રસિદ્ધ. સહકકકમ- ગંધર્વ નામને દેશ છે . અને તે દેશમાં - ગધગિરી નામને શોભાયમાન પર્વત છે. તે પર્વતની . ઉપર ધનકણ $ દલાલ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust