________________ 130 - મુલક મહારાજે કહ્યું– કાય, જલકાય; અગ્નિકાય, વનસ્પતિકાય અને પવનડાપ એ પ્રકારે આહાર, શરીર, ઇંદ્રિય અને શ્વાસશ્વાસ એ પ્રમાણે ચાર પ્રાણદારક જ્ઞાન રહિત એકપ્રિય જીવોથી દીક્ષા ગ્રહણ થતી નથી. ઉપલા પાંચ સ્થાવર સિવાય પિરા, ચેળ, વગેરે એ ઇંદિ, કીડી વગેરે ત્રીઈદ્રિય અને ભ્રમર વગેરે ચાઇદ્રિય, એજ પ્રમાણે વિકલત્રય જીવોથી પણ દીક્ષા ગ્રહણ થતી નથી. એ જ પ્રમાણ અસૈની પંચેંદ્રિય તથા સેની પંચે દિય તિર્યોમાં પણ દીક્ષા ધારણ થતી નથી, પરંતુ એટલું અવશ્ય છે કે જે પંચેંદ્રિય સૌમ્ય સ્વભાવી તિર્યંચ છે તેને પંચમ સ્થાન થવાથી શ્રાવકના વ્રત થાય તે થઈ શકે છે, પરંતુ મુનિવૃત થઈ શકતું નથી. મુનિવૃત તો ફકત મનુષ્યપર્યાયમાં જ થાય છે... . . . . હે દેવી ! મનુષ્યોમાં પણ જે પારકાને ઠગવામાં તૈયાર, બીજાની વધારે ચીજ લેવી, અને પોતાની ઓછી આપવી, જડી સાક્ષી આપવી, પરજીવો ઘાતમાં કઠોર પરીણામી, માયાચારી, અતિશય ક્રોધી, સપ્ત વ્યસનને સેવવાવાળે. હલવાઈને વ્યાપાર, લેઢી તતલનો વ્યાપાર, લાખ, સાકર, અનાજ વગેરેને વ્યાપાર કરવાવાળાના પણ જિનદીક્ષા ન થાય.' . . હે સુકેમળા ! રત્નપ્રભા, શરામભા, તાલુકાપ્રભા, પંકપ્રભાધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા, એવી ન૨૪ની સાત પૃથ્વીના નારક્રિયામાં તપશ્ચરણ થઈ શકતું નથી. ફકત ઉપલા નારકિયોને સભ્ય દર્શન થઈ જાય છે. . . . . . . . . વળી તિય એમાં પણ જે સર્પ, કાળીયો, ઘોડા, ભેંસ, હાથ. વગેરે સ્થલચર, અને માછલી, મગર વગેરે જલચર અને ગીધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust