________________ बसि निगोद चिर निकास खेद सहि धरनि तरुनि बहु / पवन वोद जल अगिंनी गोद लहि जरन मरन सहु // लए गिडोल उटकन मकोड़ तन भमर भ्रमण कर / जल बिलोल पशु तन सुकोल नभचर सर उरपर / / .. फिर नरक पात अति कष्ट सहि, कष्ट कष्ट नरतन महत। बह पाय रत्नत्रय चिग तजे, ते दुर्लभ अवसर लहत / / . (12) છ અa.. . . . . . * આ લોકમાં જીવઢથ અનંતાનંત છે, તેનાથી અનંતાનંત મુ. કર છે, એક એક આકાશ, ધર્મ અને અધર્મ દ્રવ્ય છે. અસંખ્યાત કાલાણું દ્રવ્ય છે, અને લોકથી જુદે અનંતપ્રદેશ આકાશ કય છે, તે અલક છે. એ પ્રમાણે સઘળા દ્રવ્યોના અતીત કાળ, અનંત સમયરૂપ તથા આગામી કાળ તેનાથી પણ અનંત ગુણારૂપ અને વર્તમાન કાળ એ પ્રમાણે સઘળા કાળે સમયવતી એક એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે તે સઘળા દ્રવ્ય અને પર્યાયે યુગપત એક સમયમાં પ્રત્યક્ષ, સ્પષ્ટ, જુદા જુદા યથાવતુ જેવા છે તેવાજ જાવા, એવું જેનું જ્ઞાન છે તેજ સર્વે અને તેજ દેવ છે, એના સિવાય બીજાને સર્વજ્ઞ કહેવા તદન ખોટું છે. અહીંયા આ કથન કરવાની મતલબ એવી છે કે, જે ધર્મ સ્વરૂપ કહેવામાં આવશે, તે યથાર્થ સ્વરૂ૫ ઇંદ્રિયગોચર નથી, પણ અતપ્રિય છે, જેનું ફળ સ્વર્ગ અને મેક્ષ છે, તે પણ અતીન્દ્રિય - છે, અને સર્વજ્ઞ વિના બીજા છદ્મસ્થાનું ઇંદ્રિયજનિત : શાન પરોક્ષ છે, તે માટે જે અતીન્દ્રિય પદાર્થ છે, તે : એના : જ્ઞાનગોચર નથી, - એ કારણથી જે પિતાના અતપ્રિય જ્ઞાનવડે સધળા ચરાચર પદાર્થોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust T