________________ 155 જે મુનિ ઇદ્રિના વિષયથી વિરકત થઈ મનહર વિષથી. આત્માને નિરંતર સંવરરૂપ કરે છે, તેને પ્રકટરૂપથી સંવર થાય. છે. વળી મન અને ઇન્દ્રિયોને વિષયેથી રોકીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમાડે છે, તેને જ યથાર્થ સંવર થાય છે. ' . ' दोहरो-गुप्त समिति वृषः भावना, जयन परीसह कार / . चारित धारै संग तजि, सो मुनि संवर धार // : = (1) નિન્ને માવના. આ જે નિદાન રહિન અને અહંકાર વિનાને જ્ઞાની છે, તેને બાર પ્રકારના તપ અને અને વૈરાગ્યભાવનાથી નિર્જરા થાય છે. , જે જ્ઞાનપૂર્વક તપશ્ચરણ કરે છે, તેને જ નિર્જરા થાય છે, પરંતુ અજ્ઞાન સહિત વિપર્યય તપથી હિંસાદિ પાપ થવાથી ઉલ્ટે. કર્મ બંધ થાય છે, તથા જે તપ કરતા અહંકાર તથા ક્રોધ કરે છે તેને તો નવીન કર્મ બંધાય છે. અહકારને ત્યાગ કરવાથીજ નિર્જરા થાય છે, અને જે તપશ્ચરણ કરતાં આ લોકો તથા પરૉક સંબંધી ખ્યાતિ, લાભ, પૂજા અને ઇંદ્રિયજનિત વિષ ની વાંછા કરે છે તેને કર્મનો બંધ અવશ્ય થાય છે. નિદાન રહિત તપશ્ચરણથીજ નિર્જરા થાય છે કેમકે જે સંસાર, દેદ ભોગમાં આસકત થઇને તપ કરે છે, તેને શુદ્ધ આશય ના હવેથી નિર્જરા થતી નથી, પરંતુ નિર્જરા તે વૈરાગ્યભાવનાથી થાય છે. . . . . . - ... નિનનું હૃદ૬. : ' , સર એ નિર્જરાના બે પ્રકાર છે. એક સ્વકાળ પાપ્ત તે સવિપાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust