________________ AL 142 પ્રિય અભયરૂચિ કુમાર હિંસાનંદ, મૃપાનંદ, ચાર્યાનંદ અને પરિગ્રહાનંદ એવા ચાર પ્રકાર દ્રધ્યાન, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, પીડા ચિંતવન અને નિદાનબંધ એવા ચાર પ્રકાર આ “ધ્યાન, એ પ્રમાણે નર્ક-તિર્યંચ ગતિના કારણ બને ધ્યાને ત્યાગ કરીને નિરંતર ધર્મધ્યાનમાં તત્પર રહેવું યોગ્ય છે. વળી કામદેવથી નહાવાવાળી, સમભાવ કરવાવાળી, દુર્ગતિના ગમનથી નિવારણ. કરવાવાળી, જગત ગુરૂની શિક્ષા અને ધર્મરૂપ વૃક્ષની વૃદ્ધિને માટે - બાર અક્ષાનું ચિંતવન કરવું યોગ્ય છે. આ દ્વારિશ અનુસા (વાર માવના) નું 5. | હે ભવ્ય જીવે ! આ અનુપ્રેક્ષા નામ માત્રથી જિનદેવે કહી છે, તેને જાણીને, મન વચન કાયાની શુદ્ધતાપૂર્વક, જે પ્રમાણે આગળ કહીએ છીએ તે પ્રમાણે તેનું ચિંતવન કરો. બારભાવનાના નામ-૧. અનિ ત્ય, 2. અશરણ, 3. સંસા૨, 4, એકત્વ, 5. અન્યત્વ, 6. -અશુચિ, 7. આસવ, 8. સંવ૨, 9. નિજરા, 10. લાક, 11. દુલભ, 12. ધર્મ એ બાર અનુપ્રેક્ષા છે. આ : ઉપલી બાર ભાવનાઓને ટૂંકાણ અર્થ નીચે પ્રમાણે છે-જે -અરિથર છે તે અધ્રુવ અર્થાતુ અનિત્ય, જેમાં શરણ નહિ તે અશરણ, જે સાર રહિત અને જેમાં ભ્રમ હોય તે સંસાર, જે સઘળાથી જુદુ હોય તે અન્યત્વ, જેમાં શુચિપણું નથી તે અશુચિવ, જે વડે . કર્મ આવે તે આસ્રવ, જે કર્મોના દ્વારને રોકે તે સંવર, જે ઉદય -અનુદય કાળમાં કર્મ ક્ષય થાય તે નિર્જરા, જે છ દ્રવ્યને સમુદાય છે તે લોક, જે બહુત કઠીનતાથી પ્રાપ્ત થાય તે દુર્લભ, અને જે સંસારથી ઉદ્ધાર કરીને મોક્ષસ્થાનમાં સ્થાપન કરે તે ધર્મ, આ પ્રમાણે સામાન્ય અર્થ છે. હવે એને વિસ્તારથી અથે નીચે આપીએ છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust