________________ 133 ત્યાગ છે, તે તો નિયમ છે અને જે હમેશને માટે ત્યાગ કરવામાં આવે છે તે યમ છે, - , , , , , .' - નિયમ કરવાની વિધિ.: : : : : ભોજન, સ્વારી, શયન, સ્થાન, પવિત્ર અંગમાં સુગંધ પુષ્પાદિ ધારણ કરવા, તાંબુલ, વસ્ત્ર, ભૂષણ, કામગ નૃત્યાદિ સહિત સંગીત અને સામાન્ય ગીત વગેરે વિષયોમાં એક ઘડી, પહાંર દિવસ, રાત્રિ, અઠવાડીયું, પખવાડીયું, મહી, બે મહીના છ મહીના અને વર્ષ એ પ્રમાણે કાળના વિભાગથી મર્યાદારૂપ ત્યાગ કરવા તેને નિયમ કહે છે. : : : ' '' મોરૂમોવ્રિતના મતવાર. . વિષયરૂપી વિષયમાં આદર કરવો, આગળ ભોગવેલા વિષને યાદ રાખવા, હાલના વિષયોને ભેગવવામાં અત્યંત લાલસા રાખવી, ભવિષ્યમાં વિશ્વની પ્રાપ્તિ માટે અતીશય તૃણ રાખવી અને વિષય નહિ ભોગવતા છતાં પણ વિષય ભોગવું છું એવો અનુભ1 કરવે, એ પાંચ ભેગેપગપરિમાણ ગુણવ્રતના અતીચાર છે.. चार शिक्षाव्रतनां नाम. દેશાવકાશિક, સામાયિક, પ્રોપવાસ અને વૈયાવ્રત્ય એવા = ચાર શિક્ષાત્રત છે. હવે એનું જુદું જુદું સ્વરૂપ કહીએ છીએ. ' . - રેરાશ શિક્ષત્રિત, . દિગવતમાં પરિમાણ કરેલા વિશાળ દેશનો કાળના વિભાગથી દરજ ત્યાગ કરવો તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. જેમાં પ્રથમ દિગવતમાં દક્ષિણ દિશાનું પરિમાણ કર્યું હતું તેમાંથી કર્ણાટક દેશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust