________________ 123: થાય છે, માટે હવે સમ્યકત્વના આઠ અંગેનું વર્ણન નીચે: કરીએ છીએ. * ' : સચરાના ગાય નું વર્ણન. : : નિશાંકિત અંગ–સર્વજ્ઞ વિતરાતકથિત તત્વ (વસ્તુ)નું સ્વરૂપ આજ છે, એ જ પ્રમાણે છે, બીજી રીતે નથી તથા બીજા. પ્રકારે પણ નથી, એ પ્રમાણે જૈન માર્ગમ પથ્થર સમાન શ્રદ્ધાનને. નિઃશંકિત અંગ કહે છે. - નિઃકાંક્ષિત અંગકર્મોના પરવશરૂ૫, નાશવાન દુઃખેથી પૂર્ણ પાપના બીજભૂત અને અનિત્ય એવા સંસારિક સુખની વાંછા . ન કરવી, તેને નિઃકાંક્ષિત અંગ કહે છે. - નિર્વિચિકિસિત અંગ–દુઃખી, દરિદ્ધિ અને રોગથી પીડિત જીવોના શરીરને જોઈ ગ્લાનિ ન કરવી, તથા સ્વભાવથી જ અપવિત્ર પણ રત્નત્રયથી પવિત્ર ધર્માત્માના શરીર પર ધૃણું ન કરવી, પણ ગુણમાં પ્રીતિ ધારણ કરવી તેને નિર્વિચિકિસિત અંગ કહે છે. અમૂઢદૃષ્ટિ અંગ–દુઃખોથી પૂર્ણ બેટે માર્ગ તથા મિથ્યા. માર્ગે ચાલનારા મિથ્યા દષ્ટિપર મનથી સમ્મત ન થવું, કાર્યથી સરાહના ન કરવી અને વચનવડે પ્રશંસા પણ ન કરવી, તેને અમૂઢદૃષ્ટિ અંગ કહે છે. ઉપગહન અંગ-જૈન માર્ગ જો કે પવિત્ર છે, તે પણ મૂર્ખ માણસ તેની નિંદા કરે છે, માટે જે જેને માર્ગની નિંદાને દૂર કરે, તે ઉપગૃહન અંગ છે અર્થાત જે જેની પોતે નિંદિત કાર્ય ન કરે, તથા કે ઈ ધર્માત્માથી કોઈ પ્રકારે કર્મોદયથી સિંઘ કાય બની ગયું હોય, તેને ગુપ્ત રાખવું, પણ તેને પ્રકટ થવા નહિ દેવું તેજ ઉપગૂહને. અંગ છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust