________________ 111 જેથી બકરીના પેટમાંથી નીકળેલો બકરો તે ભરવાડને સોંપ્યો, “જેઓએ તેનું પાલન કર્યું. પેલી બકરી ત્યાંથી ભરીને. માટી ભયાનક ભેસ થઈ, તેને તારા સ્વારીના ઘડાને માર્યો, જેથી તે તેને જીવતીજ પકાવી તેનું માંસ સઘળા બ્રાહ્મણોને ભોજન માટે આપ્યું. તે વખતે તારી માતા અમૃતામતિને પેલી ભેંસનું માંસ ભાળ્યું નહિ, જેથી રસોઈદારોએ તે બકરાને પગ કાપી પકાવીને તારી માતા ની તૃપ્તિ કરી, અને પછી બકરાને મારી પિતૃઓના શ્રાદ્ધને માટે બ્રાહ્મણે આપે. રાજન ! તું યાદ કર. કે તેં તે બકરા અને ભેંસના કકડા કકડા કરીને શ્રાદ્ધપક્ષમાં બ્રાહ્મણે ને, ભોજન માટે આપ્યા હતા કે નહિ ? તે બન્ને બકરે અને ભેંસ મરણ પામીને કુકડાની જેડ થઈ, જેને તે નંદનવનમાં બાણથી. વીંધી નાંખ્યા જેથી મરીને તારી કુસુમાવળી રાણુના ગર્ભથી અભયમતિ નામની કન્યા અને અભયરૂચિકુમાર નામને પુત્ર ઉત્પન્ન થયાં. . . - अमृतादेविनो जीव छा नर्कमां.. રાજન ! આ પ્રમાણે તારા પિતા યશોધર અને તારી ઘટી , ચંદ્રમતિ બન્ને મિથ્યાત્વના યોગથી સંસારભ્રમણ કરી પુન્યના યોગથી -તારા પુત્ર પુત્રી થઈ તારા ઘરમાં રહે છે. તારી માતા અમૃતાદેવી નિશાચરી સમાન માંસભક્ષણ કરનારી, મોટા તપસ્વીઓની નિંદા, કરવાવાળી; કુગુરૂ, કુદેવ અને કુધમોને વંદના કરવાવાળીએ છતાં માછલાંને પકાવી બ્રાહ્મણોને ખવાડીને પછી પોતે ખાઈ. મદીરાપાન કરી, ત્યારે સાથે રમીને પિતાના પતિ અને સાસુને ઝેર દઈને માર્યા, જેથી મહા કષ્ટથી પીડિત થઈને આત-રેદ્ર ધ્યાનના પેમથી મારીને છઠ્ઠા -નર્કમાં મહા દુઃખ સહન કરવાવાળી. નારકી થઈ. . . . . . P.P.AC. Guriatnasuri M.S. Jun Gun Aaraunak